JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેનાને દ્રાવ્યતા ગુણાકારના ચડતા ક્રમમાં ગોઠવો :
\(\mathrm{Ca}(\mathrm{OH})_2, \mathrm{AgBr}, \mathrm{PbS}, \mathrm{HgS}\)
- A \(\mathrm{HgS} \lt \mathrm{AgBr} \lt \mathrm{PbS} \lt \mathrm{Ca}(\mathrm{OH})_2\)
- B \(\mathrm{Ca}(\mathrm{OH})_2 \lt \mathrm{AgBr} \lt \mathrm{HgS} \lt \mathrm{PbS}\)
- C \(\mathrm{PbS} \lt \mathrm{HgS} \lt \mathrm{Ca}(\mathrm{OH})_2 \lt \mathrm{AgBr}\)
- D \(\mathrm{HgS} \lt \mathrm{PbS} \lt \mathrm{AgBr} \lt \mathrm{Ca}(\mathrm{OH})_2\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{HgS} \lt \mathrm{PbS} \lt \mathrm{AgBr} \lt \mathrm{Ca}(\mathrm{OH})_2\)
Step-by-step Solution
Detailed explanation
Ksp મૂલ્યો અને ક્ષાર વિશ્લેષણ દ્વારા કેટાયન (ધનાયન) ઓળખના આધારે, આપણે કહી શકીએ કે Ksp મૂલ્યનો ક્રમ છે: \(\mathrm{HgS} < \mathrm{PbS} < \mathrm{AgBr} < \mathrm{Ca}(\mathrm{OH})_2\) Ksp મૂલ્યો…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચાં વિધાનો ઓળખો :
(A) જ્યારે પ્રાથમિક એમાઈનને એસિડિક પરિસ્થિતિમાં \(\mathrm{NaNO}_2\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયએઝોનિયમ ક્ષાર આપતા નથી.
(B) એલિફેટિક અને ઍરોમેટિક પ્રાથમિક એમાઈન \(\mathrm{CHCl}_3\) અને ઇથેનોલિક KOH સાથે ગરમ કરવાથી કાર્બિલએમાઇન બનાવે છે.
(C) દ્વિતીયક અને તૃતીયક એમાઈન પણ કાર્બિલએમાઇન કસોટી આપે છે.
(D) બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે ઓળખાય છે.
(E) તૃતીયક એમાઈન બેન્ઝીનસલ્ફોનિલ ક્લોરાઇડ સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Hard - જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- નીચે આપેલા પૈકી આર્હેનિયમ નિયમ સમીકરણના સંદર્ભમાં સાચા વિધાનો શોધો.
A. અવયવ \(e ^{- Ea / RT } Ea\) કરતા ઓછી ગતિજ ઊર્જા ધરાવતા અણુઓના અંશને અનુરૂપ છે.
B. આપેલ તાપમાન પર, Ea જેટલી નીચી તેટલી પ્રક્રિયા ઝડપી થાય છે.
C. તાપમાનમાં \(10^{\circ} C\) નો વધારો કરવાથી પ્રક્રિયાનો વેગ (દર) બમણો થાય
D. log k વિરુધ્ધ \(\frac{1}{T}\) નો આલેખ ઢાળ \(-\frac{ Ea }{ R }\) ઘરાવતી સીધી રેખા આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - સૂચિ - \(I\) સાથે સૂચિ - \(II\) ને જોડો, દરેક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા વાયુને જોડો.
નીચે આપેલા વિક્લોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) \(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow}\) \((I)\) \(H _{2}\) \((B)\) \(KMnO _{4}+ HCl \rightarrow\) \((II)\) \(N _{2}\) \((C)\) \(Al + NaOH + H _{2} O \rightarrow\) \((III)\) \({ O _{2}}\) \((D)\) \(NaNO _{3} \stackrel{\Delta}{\longrightarrow}\) \((IV)\) \({ Cl _{2}}\) JEE Mains 2022 Medium -

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, જો સીઝિયમની દેહલી આવૃત્તિ \(5.16 \times 10^{14} \mathrm{~Hz}\) હોય?
A. જ્યારે Cs ને શૂન્યાવકાશ કક્ષમાં મૂકવામાં આવે છે અને તેની સાથે એમીટર જોડેલું હોય તથા પીળા પ્રકાશને Cs પર કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
B. જ્યારે પીળા પ્રકાશની તીવ્રતા ઘટાડવામાં આવે છે, ત્યારે એમીટરમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે.
C. જ્યારે પીળા પ્રકાશને બદલે લાલ પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવાહ પીળા પ્રકાશની સાપેક્ષે વધુ હોય છે.
D. જ્યારે વાદળી પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
E. જ્યારે શ્વેત પ્રકાશનો ઉપયોગ થાય છે, ત્યારે એમીટર પ્રવાહની હાજરી દર્શાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - કાર્બોનેટ \(\left( M _2 CO _3\right)\) ના \(1\,g\) ની વધુ પ્રમાણમાં \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(CO _2\) ના \(0.01\,mol\) ઉત્પન્ન કરે છે. તો \(M _2 CO _3\) નું મોલર દળ \(.......\,g\,mol ^{-1}\) છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે. કારણ \((R)\, :\) નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Hard
- \(\operatorname{Lim}_{n \rightarrow \infty} \frac{1+2-3+4+5-6+\ldots+(3 n-2)+(3 n-1)-3 n}{\sqrt{2 n^4+4 n+3-} \sqrt{n^4+5 n+4}}\) નું મૂલ્ય \(................\) છે.JEE Mains 2023 Hard
- પેપ્ટાઇડ જે ઘન સિરિક એમોનિયમ નાઇટ્રેટ અને કાર્બીલેમાઇન કસોટી આપે છે તે કઈ છે ?JEE Mains 2019 Hard
- ધારો કે \(f\) અને \(g\) એ \((-2,2)\) પરનાં એવા દ્વિ વિકલનીય ચુગ્મ વિધેયો છે કે જેથી \(f\left(\frac{1}{4}\right)=0, f\left(\frac{1}{2}\right)=0, f(1)=1\) અને \(g\left(\frac{3}{4}\right)=0, g(1)=2 .\) ,તો \((-2,2)\) માં, \(f(x) g^{\prime \prime}(x)+f^{\prime}(x) g^{\prime}(x)=0\) ના ઉકેલોની ન્યૂનતમ સંખ્યા \(\dots\dots\)છે.JEE Mains 2022 Hard