JEE Mains · Physics · STD 12 - 11. Dual nature of radiation and matter
પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?
- A \(2: 1\)
- B \(4: 1\)
- C \(1: 2\)
- D \(1: 4\)
Answer & Solution
Correct Answer
(B) \(4: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(K E=\frac{p^2}{2 m}=\frac{h^2}{2 m \lambda^2}\) \(\frac{K E_p}{K E_\alpha}=\frac{m_\alpha}{m_p}=4: 1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે \(1400\, years\) અને \(700\, years\) છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય (\(years\) માં) લાગે? (\(In 3=1.1\))JEE Mains 2021 Hard
- એક વિદ્યુત પરિપથમાં \(1.0\) \(kV\) વિદ્યુત વિભવની સામે \(2\)\(\mu F\) કેપેસિટરોની જરૂર છે.\(1\)\(\mu F\) ના ખૂબ જ મોટી સંખ્યામાં કેપેસિટરો છે,જે \(300\) \(V\) ના વિદ્યુત વિભવ કરતા વધુ વિદ્યૂત વિભવ સહિ શકતા નથી. તો આ માટે જરૂરી ઓછામાં ઓછા કેપેસિટરોની સંખ્યાJEE Mains 2017 Medium
- હાઇડ્રોજન પરમાણુ માટે \(3\)\( \to \)\(2 \) સંક્રાંતિને અનુરૂપ વિકિરણ ધાતુ સપાટી પર પડતા ફોટોઇલેકટ્રોન ઉત્પન્ન કરે છે.આ ઇલેકટ્રોનને \(3 \times 10^{-4}\) \(T\) વાળા ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે.જો ઇલેકટ્રોનનાં સોૈથી મોટો વર્તુળામાર્ગની ત્રિજયા \(10.0\) \(mm\) હોય,તો ધાતુનું વર્ક ફંકશન _____\( eV\) ને નજીક થશે.JEE Mains 2014 Hard
- \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે]JEE Mains 2019 Medium
- \(800 \mathrm{~kg}\) દળવાળી એક કાર \(300 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા અને \(30^{\circ}\) ઢાળ કોણવાળા ઢોળાવવાળા રસ્તા પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક \(0.2\) હોય, તો કાર કેટલી મહત્તમ ઝડપથી વળાંક સુરક્ષિત રીતે પાર કરી શકે? \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)\)JEE Mains 2024 Hard
- એક ગ્રહ, જેનું દળ \(9\,Me\) અને ત્રિજ્યા \(4 R _e\) છે, જ્યાં \(M e\) અને \(Re\) એ અનુક્રમે પૃથ્વીનું દળ અને ત્રિજયા છે, તેનો નિષ્ક્રમણ વેગ ......... \(km / s\).છે. (પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ \(V _{ e }=11.2 \times 10^3\,m / s\) આપેલ છે.)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેનો આડછેદ બદલાતો હોય તેમાં જે સ્થાને \(P\) પાસ્કલ દબાણ હોય ત્યાં \(v\;ms^{-1}\) વેગથી વહે છે. બીજા સ્થાને જ્યાં દબાણ \(\frac{ P }{2}\) હોય ત્યાં તેનો વેગ \(V\;ms^{-1}\) છે. જો પ્રવાહીની ઘનતા \(\rho\, kg\, m ^{-3}\) અને પ્રવાહ ધારારેખી હોય તો \(V\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- ધારો કે \(0 < \alpha < 1\), \(\beta = \dfrac{1}{3\alpha}\) અને \(\tan^{-1}(1-\alpha) + \tan^{-1}(1-\beta) = \dfrac{\pi}{4}\). તો \(6(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- \(\alpha, \beta, z \in C\) અને \(\lambda>1\) માટે ,જો \(\sqrt{\lambda-1}\) એ વર્તુળ \(|z-\alpha|^2+|z-\beta|^2=2 \lambda\) ની ત્રિજ્યા છે તો \(|\alpha-\beta|\) ની કિમંત \(.............\) મેળવો.JEE Mains 2023 Hard
- ધારોકે \(\mathrm{A}\) એ કક્ષા \(2\) વાળો ચોરસ શ્રેણિક છે, \(|\mathrm{A}|=2\) અને તેના વિકર્ણી ઘટકો નો સરવાળો \(-3\) છે. જે \(\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}\) નું સમાધાન કરતા બિંદુઓ \((x, y)\) એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ \(x\)-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા \(e\) હોય અને નાભિલંબની લંબાઈ \(l\) હોય, તો \(\mathrm{e}^4+l^4=\) .............JEE Mains 2024 Medium
- સમાંતરમાં જોડેલા સંઘારકો \(C _1=1\,\mu F , C _2=2\,\mu F , C _3=4\,\mu F\) અને \(C _4=3\,\mu F\) નાં તંત્રમાં કુલ વિદ્યુતભાર \(....... \mu C\) હશે.(આ સંયોજનને \(20\,V\) ની બેટરી જોડેલ છે તેમ ધારો)JEE Mains 2022 Medium
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium