JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(E _{ Cu ^{2+} \mid Cu }^{\circ}=+0.34 V\) \(E _{ Zn ^{2}+\mid Zn }^{ o }=-0.76 V\) ઉપરોક્ત કોષ માટે નીચેના વિકલ્પોમાંથી ખોટા વિધાનની ઓળખ આપો

- A જો \(E _{ ext }>1.1\, V , Zn\) એ \(Zn\) વિદ્યુતધ્રુવ પર ઓગળી જાય છે અને \(Cu\) એ \(Cu\) વિદ્યુતધ્રુવ પર જમા થાય છે.
- B If \(E _{\text {ext }}>1.1\, V , e ^{-}\) \(Cu\) થી \(Zn\) તરફ વહે છે.
- C If \(E _{ ext }=1.1 \,V ,\) no flow of e \(^{-}\) અથવા પ્રવાહ વહેતું નથી
- D If \(E _{\text {ext }}<1.1\, V , Zn\) એ એનોડ પર ઓગળી જાય છે અને \(Cu\) કેથોડ પર જમા થાય છે.
Answer & Solution
Correct Answer
(A) જો \(E _{ ext }>1.1\, V , Zn\) એ \(Zn\) વિદ્યુતધ્રુવ પર ઓગળી જાય છે અને \(Cu\) એ \(Cu\) વિદ્યુતધ્રુવ પર જમા થાય છે.
Step-by-step Solution
Detailed explanation
\(E _{\text {cell }}^{\circ}=0.34-(-0.76)\) \(\quad=1.10\) volt If \(E _{\text {ext }}>1.10\) volt \(Cu \rightarrow\) Anode \(Zn \rightarrow\) Cathode If \(E _{\text {ext }}=1.10\, volt\) \(Zn \rightarrow\) Anode \(Cu \rightarrow\) Cathode
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Hard
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા \(I\) \(NaOH + I _2\) \(B\) આયોડોફોર્મ પ્રક્રિયા \(II\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii)\(H _2 O\) \(C\) ઈટાર્ડ પ્રક્રિયા \(III\) (i) \(Br _2 /\) લાલ ફોસ્ફોરસ (ii) \(H _2 O\) \(D\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \(IV\) \(CO , HCl\), નિર્જળ.\(AlCl_3\) JEE Mains 2023 Medium - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- નીચેના ઘટકોમાંથી પ્રતિચુંબકીય અણુ ક્યો છે ?JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુના બ્હોરના નમૂના પ્રમાણે આપેલ સ્થિર કક્ષામાંના ઇલેકટ્રોનનું કોણીય વેગમાન કવોન્ટિકૃત છે. વિધાન \(II\) : બ્હોરની કક્ષામાં ઈલેકટ્રોનની વિભાવના (સંકલ્પના), હાઈઝનબર્ગ અનિશ્વિતા સિદ્ધાંતનું ઉલ્લધન કરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આયનો \(Li_2, Li_2^-\) અને \(Li_2^+\) ની સ્થાયીતા વધતાં ક્રમમાં જણાવોJEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
JEE Mains 2019 Medium - \(f(n)+\frac{1}{n} f( n +1)=1 \forall n \in\{1,2,3\}\) નું સમાધાન કરતા વિધેયો \(f:\{1,2,3,4\} \rightarrow\{ a \in Z |a| \leq 8\}\) ની સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક \(110 \mathrm{~W}\) ના બલ્બના ફિલામેન્ટમાં, જે \(220 \mathrm{~V}\) પર કાર્યરત હોય ત્યારે, પ્રતિ સેકન્ડ પ્રવાહિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે. (આપેલ છે \(\mathrm{e}=1.6 \times 10^{-19} \mathrm{C}\) )JEE Mains 2024 Hard
- બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. \(R=10 \Omega\) માટે તટસ્થ (સંતુલન) બિંદુ \(l=500 \mathrm{~cm}\) અંતરે અને \(R=1 \Omega\) માટે તટસ્થ બિંદુ \(l=400 \mathrm{~cm}\) આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું આશરે મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- જો \(e ^{\left(\cos ^{2} x+\cos ^{4} x+\cos ^{6} x+\ldots \ldots \infty\right) \log _{e} 2}\) એ સમીકરણ \(t ^{2}-9 t +8=0,\) નું સમાધાન કરે, તો \(\frac{2 \sin x}{\sin x+\sqrt{3} \cos x}\left(0 < x < \frac{\pi}{2}\right)\) નું મૂલ્ય .......... થાય.JEE Mains 2021 Hard
- ધૂમાયમાન સલ્ફ્યુરિક એસિડ ના રાસાયણિક સૂત્રમાં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium