JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )
- A \(3\)
- B \(4\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
We can not calculate \(I.E.\) of lithium atom.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક એસિડીક મેંગેનેટ દ્રાવણ અસમાનુપાતીકરણ પ્રક્રિયા હેંઠળ થાય છે. ઉંચી ઓક્સિડેશન અવસ્થા વાળી મેંગેનીઝ ધરાવતી નીપજની સ્પીન-ફકત ચુંબકીય ચાકમાત્રા \(......\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?JEE Mains 2025 Easy
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- થાઇમીન અને પિરિડોક્સિનને અનુક્રમે પણ ઓળખવામાં આવે છે:JEE Mains 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : \(\mathrm{SiO}_2\) અને \(\mathrm{GeO}_2\) એસિડિક છે જ્યારે \(\mathrm{SnO}\) અને \(\mathrm{PbO}\) પ્રકૃતિમાં ઉભયધર્મી છે. વિધાન \((II)\) : કાર્બનના અપરરૂપો કેટેનેશનના ગુણધર્મ અને \(\mathrm{p} \pi-\mathrm{d} \pi\) બંધ રચનાને કારણે હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ - I (પ્રક્રિયા) સૂચિ - II (રેડોક્સ પ્રક્રિયાનો પ્રકાર) (A) \(N _{2(g)}+ O _{2(g)} \rightarrow 2 NO _{( g )}\) (I) વિઘટન (B) \(2 Pb\left( NO _3\right)_{2(s)} \rightarrow 2 PbO _{( s )}+4 NO _{2(g)}+ O _{2(g)}\) (II) વિસ્થાપન (C) \(2 Na _{( s )}+2 H _2 O _{( l )} \rightarrow 2 NaOH _{( aq .)}+ H _{2(g)}\) (III) અસમાનુપાતન (D) \(2 NO _{2(g)}+2- OH _{( aq )} \rightarrow NO _{2( aq .)}^{-}+ NO _{3( qq .)}^{-}+ H _2 O _{( l )}\) (IV) સંયોગીકરણ JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો રેખાઓ \(\frac{x}{2} = \frac{y}{2} = \frac{z}{1}\) અને \(\frac{{5 - x}}{{ - 2}} = \frac{{7y - 14}}{p} = \frac{{z - 3}}{4}\) વચ્ચેનો ખૂણો \({\cos ^{ - 1}}\,\left( {\frac{2}{3}} \right)\) હોય તો \(p\) મેળવો.JEE Mains 2018 Medium
- નીચે આપેલા પૈકી બેઝિક ઓક્સાઈડ શોધો.JEE Mains 2022 Medium
- ધારો કે વર્તુળ \(C\) એ રેખા \(2 x-3 y+5=0\) માં \(x^2+y^2-2 x+4 y-4=0\) નું પ્રતિબિંબ છે અને \(A\) એ \(C\) પરનું બિંદુ છે જેથી \(O A\) એ \(x\)-અક્ષને સમાંતર છે અને \(A\) એ \(C\) ના કેન્દ્ર \(O\) ની જમણી બાજુએ આવેલું છે. જો \(B(\alpha, \beta)\), જ્યાં \(\beta \lt 4\), \(C\) પર આવેલું હોય જેથી ચાપ \(A B\) ની લંબાઈ \(C\) ની પરિમિતિના \((1 / 6)^{\text {th }}\) ભાગની હોય, તો \(\beta-\sqrt{3} \alpha\) = __________JEE Mains 2025 Hard
- \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય?JEE Mains 2021 Hard
- \(\int \frac{\left(x^8-x^2\right) d x}{\left(x^{12}+3 x^6+1\right) \tan ^{-1}\left(x^3+\frac{1}{x^3}\right)}\) = ...........JEE Mains 2024 Medium
- \(T\) તાપમાને રહેલ એક નમૂનાનાં વાયુનું કદ સમોષ્મીય રીતે વિસ્તરણ પામી બમણું થાય છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય _______ હશે. વાયુ માટે સમોષ્મી અચળાંક \(\gamma=3 / 2\) છે. \((\mu=1 \text { mole })\)JEE Mains 2024 Hard