ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

પ્રથમ ક્રમ પ્રકમમાં વાયુમય સાયક્લો બ્યુટીનના બ્યુટાડાઈનમાં સમઘટકીકરણ (isomerizes) થાય છે કે જેનું \(153°C\) પર, \(‘k’\) મૂલ્ય \(3.3 \times 10^{-4} s ^{-1}\) છે. તો આ જ તાપમાને \(40\%\) સમઘટકીકરણ પૂર્ણ કરવા માટે લાગતો સમય મિનીટોમાં ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરવું)

  1. A \(10\)
  2. B \(20\)
  3. C \(26\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(26\)

Step-by-step Solution

Detailed explanation

\(Kt =\ell n \frac{[ A ]_{0}}{[ A ]_{ t }}\) \(3.3 \times 10^{-4} \times t =\ell n \left(\frac{100}{60}\right)\) \(t =1547.956\, sec\) \(t =25.799\, min\) \(26\, min\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app