JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ :
- A \(S > Se > Te > O\)
- B \(Te > Se > S > O\)
- C \(O > S > Se > Te\)
- D \(S > O > Se > Te\)
Answer & Solution
Correct Answer
(A) \(S > Se > Te > O\)
Step-by-step Solution
Detailed explanation
correct order of electron gain enthalpy is :\(O < s > Se > Te\) \(\Rightarrow S > Se > Te > O\) (Oxygen shows least electron gain enthalpy due to small size of atom)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિદ્યુતરાસાયણિક કોષને 298 K તાપમાને ધ્યાનમાં લો
\(Pt \left| HSnO _2^{-}( aq )\right| Sn ( OH )_6{ }^{2-}( aq )\left| Bi _2 O _3(s)\right| Bi ( s )\).
જો કોઈ ચોક્કસ સમયે પ્રક્રિયા ભાગાકાર \(10^6\) હોય, તો કોષનો EMF ( \(E _{\text {cell }}\) ) _______ \(\times 10^{-1} V\) છે (નજીકના પૂર્ણાંકમાં).
પ્રમાણભૂત અર્ધકોષ રિડક્શન પોટેન્શિયલ નીચે મુજબ આપેલ છે:
\(E _{ Bi _2 O _3 /{ Bi , OH ^{-}}^0}^0=-0.44 V\) અને
\(E _{ Sn ( OH )_6^{2-} / HSnO _2^{-}, OH }^0=-0.90 V\)JEE Mains 2026 Medium - અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 Medium
- એક શુદ્ધ કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ નીચે દર્શાવેલ છે. (ચિત્ર) તરંગની આવૃત્તિ \(\mathrm{x} \times 10^{19} \mathrm{~Hz}\) છે. \(x=\) _______ (નજીકના પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - આપેલ પ્રક્રિયા નીચે આપેલાની હાજરીમાં થઇ શકે છે: \((1)\) બ્રોમીન જળ \((2)\) \({CS}_{2}\)માં \({Br}_{2}\) \(273 {~K}\) \((3)\) \({Br}_{2} / {FeBr}_{3}\) \((4)\) \({CHCl}_{3}\)માં \({Br}_{2}\) \(273 \,{~K}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
JEE Mains 2021 Hard - \(\left[ Fe ( CN )_6\right]^{3-}\) આંતરકક્ષકીય સંકીર્ણ છે. આ સંકીર્ણ યુગ્મન ઊર્જાને અવગણતા માટે સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઉર્જાનું મૂલ્ય ઋણ \((-)\,......\Delta_0\) થશે.JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : cis-2-બ્યુટિનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા ઇથેનાલ આપે છે.
વિધાન II : 3, 6-ડાયમિથાઈલઓક્ટ-4-ઈનનું ઓઝોનોલિસિસ, ત્યારબાદ \(\mathrm{Zn}, \mathrm{H}_2 \mathrm{O}\) સાથેની પ્રક્રિયા દ્વારા મળતી નીપજ કોઈ કિરાલ કાર્બન પરમાણુ ધરાવતી નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- સીધો (ફોરવર્ડ) અવરોધ \(50\, \Omega\) તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ \(6\ V\) હોય તો \(120\, \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... \(mA\) હશે.
JEE Mains 2021 Hard - સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.
JEE Mains 2021 Medium - ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ \(5\; \mathrm{m}\) છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(4 \times 10^{5} \;\mathrm{km} \) છે. \(5500\;\mathring A\) તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........\(m\) દૂર હોવી જોઈએ?JEE Mains 2020 Medium
- ધારોકે \(f(x)=\frac{1}{7-\sin 5 x}\) એ \({R}\) પર વ્યાખ્યાયિત એક વિધેય છે. તો વિધેય \(f(x)\) નો વિસ્તાર ............. છે.JEE Mains 2024 Medium
- ડાયબોરેન વિશે નિવેદનો નીચે આપેલ છે. \((a)\) ડાયબોરેન \({I}_{2}\) સાથે \({NaBH}_{4}\)ના ઓક્સિડેશન દ્વારા તૈયાર કરવામાં આવે છે. \((b)\) દરેક બોરોન અણુ \(sp^{2} \) સંકર અવસ્થામાં છે. \((c)\) ડાયબોરેન પાસે બ્રિજ \(3\) કેન્દ્ર \(-2-\) ઇલેક્ટ્રોન બંધ છે. \((d)\) ડાયબોરેન એક સમતલ પરમાણુ છે. સાચા નિવેદનો સાથેનો વિકલ્પ કયો છે:JEE Mains 2021 Hard
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium