JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(-I\) | સૂચિ \(-II\) |
| \((A)\) \(\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }\) | \((I)\) દ્વિધ્રુવ ચાકમાત્રા |
| \((B)\) \(\mu=Q \times I\) | \((II)\) બંધકારક આણ્વિય કક્ષક |
| \((C)\) \(\frac{N_{b}-N_{a}}{2}\) | \((III)\) બંધપ્રતિકારક આણ્વિય કક્ષક |
| \((D)\) \(\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }\) | \((IV)\) બંધક્રમાંક |
- A \((A)-(II), (B)-(I), (C)-(IV), (D)-(III)\)
- B \((A)-(III), (B)-(IV), (C)-(I), (D)-(II)\)
- C \((A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)\)
- D \((A)-(III), (B)-(IV), (C)-(II), (D)-(I)\)
Answer & Solution
Correct Answer
(C) \((A)-(III), (B)-(I), (C)-(IV), (D)-(II)\)
Step-by-step Solution
Detailed explanation
\((A)\) \(\psi_{M O}=\psi_{A}-\psi_{B}\) \((III)\,ABMO\) \((B)\) \(\mu= Q \times r\) \((I)\) Dipole moment \((C)\) \(\frac{ N _{b}- N _{2}}{2}\) \((IV)\) Bond order \((D)\) \(\psi_{M O}=\psi_{A}+\psi_{B}\) \((II)\) \(BMO\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I
(આદર્શ વાયુ પ્રણાલી માટેસમતાપીય પ્રક્રમ)સૂચિ-II
થયેલ કાર્ય \(\left(V_f>V_i\right)\)A. પ્રતિવર્તી વિસ્તરણ I. w = 0 B. મુક્ત વિસ્તરણ II. \(w =- nRT \ln \frac{ V _{ f }}{ V _{ i }}\) C. અપ્રતિવર્તી વિસ્તરણ III. \(w =- p _{ ex }\left( V _{ f }- V _{ i }\right)\) D. અપ્રતિવર્તી સંકોચન IV. \(w =- p _{ ex }\left( V _{ i }- V _{ f }\right)\) JEE Mains 2026 Easy - કથન \(A:\) કાર્બન ખુબ જ મહત્ત્વના બે ઓકસાઇડો બનાવે છે \(CO\) અને \(CO _2\). \(CO\) એ તટસ્થ છે જ્યારે \(CO _2\) એ પ્રકૃતિમાં એસિડિક છે. કથન \(R :\) \(CO _2\) એ પાણી સાથે મર્યાદિત રીત માં પાણી સાથે જોડાઇને કાર્બોનિક એસિડ બનાવે છે, જ્યારે \(CO\) એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે. ઉપરના વિધાનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- ચોથી કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ _______ \(\pi a_0\) છે. (\(a_0=\) બોહરની ત્રિજ્યા દર્શાવે છે)JEE Mains 2024 Medium
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ જણાવો. \(\begin{array}{*{20}{c}}
{C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{{C_6}{H_5}C{H_2} - C - C{H_2} - C{H_3}}\\
{|\,\,\,\,\,}\\
{Br\,\,\,}
\end{array}\) \(\xrightarrow[{{C_2}{H_5}OH}]{{{C_2}{H_5}ONa}}\)JEE Mains 2017 Hard - "ડ્રગ પ્રેરિત ઝેર" નું કારણ કયું છે ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
JEE Mains 2022 Hard - લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે સરખાવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) ટોર્ક \((i)\) \({MLT}^{-1}\) \((b)\) બળનો આઘાત \((ii)\) \({MT}^{-2}\) \((c)\) તણાવ \((iii)\) \({ML}^{2} {T}^{-2}\) \((d)\) પૃષ્ઠતાણ \((iv)\) \({MI} {T}^{-2}\) JEE Mains 2021 Medium - \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\)JEE Mains 2020 Medium
- રેખાઓ \(y=\| x-1|-2 |\) થી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ........ છે.JEE Mains 2021 Hard
- ધારોકે બિંદુઓ \((1,1)\) અને \(\left(\frac{1}{10}, 100\right)\) માંથી પસાર થતા વક્ર પરના કોઈ બિંદુ \(P\) પરનો સ્પર્શક, ધન \(x\) - અક્ષ તથા \(y\) - અક્ષ ને અનુકમે બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. જો \(PA : PB =1: k\) હોય અને \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(e^{\frac{d y}{d x}}=k x+\frac{k}{2}, y (0)= k\) નો ઉકેલ હોય, તો \(4 y(1)-5 \log _e 3=.........\)JEE Mains 2023 Hard