JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(K\) જેટલો બલ્ક મોડયુલસ ધરાવતો અને \(r\) ત્રિજયાનો એક પોચા દ્રવ્યનો બનેલો ઘન ગોળો,નળાકારીય પાત્રમાં એક પ્રવાહી દ્વારા ઘેરાયેલ છે. \(a\) ક્ષેત્રફળ ઘરાવતો દળરહિત પિસ્ટન પ્રવાહીની સપાટી ઉપર તરે છે.પિસ્ટનનું ક્ષેત્રફળ નળાકારીય પાત્રનાં સંપૂર્ણ આડછેદ બરાબર છે.જયારે \( m\) જેટલું દળ પિસ્ટનની સપાટી ઉપર મૂકી પ્રવાહીને દબાવતાં,ગોળાની ત્રિજયામાં થતો આંશિક ઘટાડો \(\left( {\frac{{dr}}{r}} \right)\) કેટલો થશે?
- A \(\frac{{Ka}}{{3mg}}\)
- B \(\frac{{mg}}{{3Ka}}\)
- C \(\frac{{mg}}{{ka}}\)
- D \(\frac{{Ka}}{{mg}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{{mg}}{{3Ka}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta P = \frac{{mg}}{a}\) \(k = - \frac{{\frac{{mg}}{A}}}{{\frac{{4\pi {r^2}dr}}{{\frac{4}{3}\pi {r^3}}}}}\) \(\frac{{dr}}{r} = - \frac{{mg}}{{3KA}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- હવામાં રહેલા સાબુના પરપોટા A ની અંદરનું વધારાનું દબાણ, હવામાં રહેલા બીજા સાબુના પરપોટા B ની અંદરના વધારાના દબાણ કરતાં અડધું છે. જો પરપોટા A નું કદ પરપોટા B ના કદ કરતાં \(n\) ગણું હોય, તો \(n\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Easy
- પૃથ્વીથી દૂર જતી ગેલેક્સીનો વેગ (\(km/sec\) માં) કેટલો હોવો જોઈએ કે જેથી સોડિયમની \(D\) શ્રેણીની તરંગલંબાઈ \(5890\;\mathring A\) એ \(5896\;\mathring A\) જેટલી પૃથ્વી પર દેખાય?JEE Mains 2021 Medium
- પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના \(10 \%\) જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......\(^o\) ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?JEE Mains 2020 Medium
- સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે.

(A) 0 થી 3 s દરમિયાન સરેરાશ વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(B) 3 થી 5 s દરમિયાન સરેરાશ વેગ \(0 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(C) \(\mathrm{t}=2 \mathrm{~s}\) પર તાત્ક્ષણિક વેગ \(5 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(D) 5 થી 7 s દરમિયાન સરેરાશ વેગ અને \(\mathrm{t}=6.5 \mathrm{~s}\) પરનો તાત્ક્ષણિક વેગ સમાન છે.
(E) \(t=0\) થી \(t=9 \mathrm{~s}\) સુધીનો સરેરાશ વેગ શૂન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Medium - ચાર \(M\) દળના કણ \(a\) ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
JEE Mains 2019 Hard - એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(\frac{\tan ( A - B )}{\tan A }+\frac{\sin ^2 C }{\sin ^2 A}=1, A, B , C \in\left(0, \frac{\pi}{2}\right)\) હોય, તોJEE Mains 2026 Medium
- એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે.JEE Mains 2022 Medium
- પ્રગામી (પ્રસરતા) વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્રની મહત્તમ કિંમત \(20nT\) છે.વિદ્યૂતક્ષેત્રે તીવ્રતાની મહત્તમ કિંમત ________\(Vm^{-1}\) થશે.JEE Mains 2013 Easy
- કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)JEE Mains 2021 Medium
- ધારોકે \(f: R \rightarrow R\) એ \(f(x+y)=2^{x} f(y)+4^{y} f(x), \forall x, y \in R\). નું સમાધાન કરે છે. \(f(2)=3\), હોય., તો \(14 \cdot \frac{f^{\prime}(4)}{f^{\prime}(2)}=\dots\dots\)JEE Mains 2022 Hard
- \(1\,kg\) દળ અને \(R\) ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ \(4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}\) થાય છે.\(x\)નું મૂલ્ય \(.......\) થશે. \([\left.g =10\,m / s ^{2}\right]\)JEE Mains 2022 Hard