JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
મોહરના ક્ષારના સ્ફટિકો બનાવતી વખતે, મંદ \(H _2 SO _4\) ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના મિશ્રણમાં ઉમેરવામાં આવે છે, આ મિશ્રણને પાણીમાં ઓગાળતા પહેલા, અહીં મંદ \(H _2 SO _4\) _______ માટે ઉમેરવામાં આવે છે.
- A ફેરસ સલ્ફેટના જળવિભાજનને અટકાવવા
- B એમોનિયમ સલ્ફેટના જળવિભાજનને અટકાવવા
- C માધ્યમને પ્રબળ એસિડિક બનાવવા
- D સ્ફટિકો બનવાના દરને વધારવા
Answer & Solution
Correct Answer
(A) ફેરસ સલ્ફેટના જળવિભાજનને અટકાવવા
Step-by-step Solution
Detailed explanation
\(Fe ^{+2}\) આયનોનું જળવિભાજન થાય છે, તેથી ફેરસ સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટનું પાણીમાં જલીય દ્રાવણ બનાવતી વખતે ફેરસ સલ્ફેટના જળવિભાજનને અટકાવવા માટે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 a _{ o }\) ( જ્યાં \(a _{ o }=\) બોહરની ત્રિજ્યા \(52.9 \,pm\) ) લંબાઈના એકપરીમાણીય વિસ્તારમાં એક ઈલેક્ટ્રોનના ગતિમાં ન્યૂનતમ અનિશ્ચિતતા \(.......\,km\, s ^{-1}\) થશે. (આપેલું છે : ઈલેકટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31} \,kg\), પ્લાન્ક અચળાંક \(h =6.63 \times 10^{-34}\, Js\) )JEE Mains 2022 Hard
- \(298\,K\) પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ \(X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y\) એ \(..............\times 10^{-2}\,v\) છે. આપેલ: \(E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V\) \(E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V\) \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Medium
- પ્રક્રિયા \(A + 2B\) \( \rightleftharpoons \) \(2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \([A]\) કરતા \(1.5\) ગણી છે પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણોJEE Mains 2019 Hard
- નીચેનામાંથી રેખીય ઘટકો કયા છે:JEE Mains 2021 Medium
- \(\mathrm{NaOH}\) ના ' \(x\) ' \(\mathrm{M}\) દ્રાવણ (' \(x\) ' મોલર) ની ઘનતા \(1.12 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\) છે. જ્યારે મોલાલિટીમાં, દ્રાવણની સાંદ્રતા \(3 \mathrm{~m}\) ( \(3 \mathrm{molal})\) છે. તો \(x\) _______ છે. (આપેલ છે : \(\mathrm{NaOH}\) નું મોલર દળ \(40 \mathrm{~g} / \mathrm{mol}\) છે )JEE Mains 2024 Medium
- પ્રક્રિયા \(3A+2B \to C + D\) માટે વિકલનીય વેગ નિયમ ....તરીકે લખાશે.JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- એક પૈડું સમતલ સપાટી પર ગબડી રહ્યું છે. તેના પરિઘના સૌથી ઊંચા બિંદુ પરના કણની ઝડપ \(8 \mathrm{~m} / \mathrm{s}\) છે. પૈડાના કેન્દ્રની સમાન સપાટી પર, પૈડાના પરિઘ પરના કણની ઝડપ કેટલી હશે?JEE Mains 2025 Medium
- રેડિયો એકિટવ પદાર્થની એકિટવિટી \(30\;min\) માં \(700 \;\mathrm{s}^{-1}\) થી \(500\; \mathrm{s}^{-1}\) થતી હોય તો તેનો અર્ધઆયુષ્ય સમય કેટલા ...........\(min\) હશે?JEE Mains 2020 Medium
- બિંદુ \(P\left( {1, - 2,3} \right)\) નું સમતલ \(2x + 3y - 4z + 22 = 0\) માં રેખા \(\frac{x}{1} = \frac{y}{4} = \frac{z}{5}\) ની સાપેક્ષે પ્રતિબિંબ જો \( Q\) હોય તો \(PQ \) મેળવો.JEE Mains 2017 Hard
- સમતલ \(x - y + z = 16\) અને રેખા \(\frac{{x - 2}}{3} = \frac{{y + 1}}{4} = \frac{{z - 2}}{{12}}\) ના છેદબિંદુથી બિંદુ \( (1,0,2) \) નું અંતર મેળવો.JEE Mains 2015 Medium
- આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે \( 0.5\,mm\) અને \(100\) છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની \(3\) કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે \(5.5\, mm\) અને \(48\) છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે?JEE Mains 2019 Hard
- જો \(\frac{{dy}}{{dx}} + y\tan x = \sin 2x\) અને \(y(0)\,=1\) તો \(y(\pi)\) મેળવો.JEE Mains 2014 Hard