ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I : \)શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે. વિધાન \(II :\) વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
  3. C વિધાન \(I\) સાચું છે. પણ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન \(I\) સાચું છે. પણ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

Statement \(-1\) is (True) Pure aniline is colourless liquid Statement \(-2\) is (False) Aniline becomes dark brown due to action of air and light [oxidation]
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app