JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કેરીયસ પદ્ધતિ દ્વારા બ્રોમિનના એક અનુમાપનમાં, \(1.6\, g\) એક કાર્બનિક સંયોજન \(1.88 \,g\) \(AgBr\) આપે છે.સંયોજનમાં રહેલ બ્રોમિનનું ટકાવાર પ્રમાણ .......... (પરમાણ્વીય દળ :- \(Ag =108, Br =80\, g\, mol ^{-1}\) )
- A \(50\)
- B \(55\)
- C \(45\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(A) \(50\)
Step-by-step Solution
Detailed explanation
Carius method \(\%\) of \(Br =\frac{\text { wt of } AgBr }{\text { wt. of organic compound }} \times 100 \times \frac{\text { molar mass of Br }}{\text { AgBr }}\) \(=\frac{1.88}{1.6} \times \frac{80}{188} \times 100=\frac{15040}{300.8}=50 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના ગ્રાફ માટે, નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે:
JEE Mains 2021 Hard - નીચેના સંયોજનોના સોલ્વોલિસિસના સાપેક્ષ દરનો ચડતો ક્રમ _______ છે.
JEE Mains 2025 Medium - હેલોફોર્મ પ્રક્રિયા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. સોડિયમ હાઇપોક્લોરાઇટ KI સાથે પ્રક્રિયા કરીને KOI આપે છે.
B. KOI રિડ્યુસિંગ કર્તા છે.
C. \( \alpha, \beta \)-અસંતૃપ્ત મિથાઈલકિટોન
આયોડોફોર્મ પ્રક્રિયા આપશે.
D. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે નહીં.
E. મિથેનોઇક ઍસિડ ધન આયોડોફોર્મ કસોટી આપશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - \(T\) તાપમાને કોય પણ કણની સરેરાશ ગતિઊર્જા \(\frac{3}{2}\,kT\) છે. તો દ-બ્રોગ્લી તરંગલંબાઈ ક્યા ક્રમને અનુસરશે ?JEE Mains 2015 Hard
- જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના \(0.1\, M\) દ્રાવણની \(pH\) કેટલી થશે ? \((K_a\, = 1.0\times10^{- 5})\)JEE Mains 2014 Medium
- નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે f: R→R એ દ્વિ-વિકલનીય વિધેય છે કે જેથી m માં દ્વિઘાત સમીકરણ \( f(x)m^{2}-2f^{\prime}(x)m+f^{\prime\prime}(x)=0 \), પ્રત્યેક \( x\in R \) માટે બે સમાન બીજ ધરાવે છે. જો \( f(0)=1, f^{\prime}(0)=2 \) હોય અને \( (\alpha, \beta) \) એ સૌથી મોટો અંતરાલ હોય જેમાં વિધેય \( f(\log_{e}x-x) \) વધતું વિધેય છે, તો \( \alpha+\beta \) = ........... છે.JEE Mains 2026 Hard
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક શું હશે ?
JEE Mains 2020 Hard - નીચે બે વિધાનો આપેલા છે. એેક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. વિધાન \(A\) : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ \(NaI\)ની હાજરીમા. જળવિભાજન નો દર \((rate)\) વધે છે. વિધાન \(R\) : \(I^{-}\) એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે. ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 Medium
- \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે.
JEE Mains 2021 Medium - \(\mathrm{m}\) દળનો પદાર્થ \(A\) એક ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો \(\frac{\mathrm{m}}{2}\) દળ ધરાવતો પદાર્થ \(B\) પદાર્થ \(A\) સાથે પદાર્થ \(A\)ના વેગથી અડધા વેગથી અથડાય છે.આ અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો બંને ભેગા પદાર્થ.....JEE Mains 2020 Medium