JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચેના \(HCN\) યોગશીલ તરફનો સંયોજનોનો વધતો ક્રમ કયો છે?

- A \((iii)\) \( < ( iv ) < ( ii ) < ( i )\)
- B \((iii)\) \( < ( iv ) < ( i ) < ( ii )\)
- C \((iii)\) \( < (1) < (i v) < (i i)\)
- D \((i)\) \( < (\) iii) \( < ( iv ) < ( ii )\)
Answer & Solution
Correct Answer
(C) \((iii)\) \( < (1) < (i v) < (i i)\)
Step-by-step Solution
Detailed explanation
Increasing order of reactivity towards \(HCN\) addition Greater the electrophilicity on \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ { - C - } \end{array}\) group greater the reactivity in nucleophilic addition. \((iii)\) \(< (1) < ( iv ) < ( ii )\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(2 A+B \rightarrow C+D\) પ્રક્રિયા ના ગતિકીય અભ્યાસ દરમિયાન, નીચે મુજબ ના પરિણામો પ્રાપ્ત થયા.
ઉપ૨ની માહિતી ના આધારે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ _______ છે.\(A[M]\) \(B[M]\) \(D\) ના સર્જન નો પ્રારંભિક વેગ \(i\) \(0.1\) \(0.1\) \(6.0 \times 10^{-3}\) \(ii\) \(0.3\) \(0.2\) \(7.2 \times 10^{-2}\) \(ii\) \(0.3\) \(0.4\) \(2.88 \times 10^{-1}\) \(iv\) \(0.4\) \(0.1\) \(2.40 \times 10^{-2}\) JEE Mains 2024 Medium - સાચુ સંયુગ્મન જણાવો.JEE Mains 2018 Hard
- \(4 {f}\) ભ્રમણકક્ષામાં \({Ho}^{3+}\) આયનમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા \(.....\) છે. (પરમાણ્વીય ક્રમાંક \({Ho}=67\) )JEE Mains 2021 Easy
- નીચે આપેલામાંથી ધ્રુવીય અણુ પસંદ કરો :JEE Mains 2024 Hard
- \(\mathrm{CH}_3 \mathrm{COOH}\) અને HCl (જલીય દ્રાવણ) ના 40 mL મિશ્રણને 0.1 M NaOH દ્રાવણ સામે વાહકતા માપીને અનુમાપિત કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
JEE Mains 2025 Hard - \(NaI, NaNO _{3}\) અને \(AgNO _{3}\) ની સિમિત મોલર વાહકતાઓ (limiting molar conductivities) અનુક્રમે \(12.7,12.0\) અને \(13.3\, mS m { }^{2}\, mol ^{-1}\) છે. (બધા \(25^{\circ} C\) તાપમાને). તો આ જ તાપમાને \(AgI\) ની સિમિત મોલર વાહકતા \(......\,mS m ^{2}\, mol ^{-1}\) છેJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે ત્રિકોણ \(ABC\) નો શિરોબિંદુ \(A\) \((1, 2)\) છે, અને બાજુ \(AB\) નું મધ્યબિંદુ \((5, -1)\) છે. જો આ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((3, 4)\) હોય અને તેનું પરિકેન્દ્ર \((\alpha, \beta)\) હોય, તો \(21(\alpha + \beta)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- જો વિધેય \( f(x)=\log_{(10x^{2}-17x+7)}(18x^{2}-11x+1) \) નો પ્રદેશ \( (-\infty,a)\cup(b,c)\cup(d,\infty)-\{e\} \) હોય, તો \( 90(a+b+c+d+e) \) = ___ છે.JEE Mains 2026 Medium
- \(10\,\mu C\) વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને \(1\,cm\) નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે.JEE Mains 2023 Hard
- શ્રેણી \(4,9,14,19, \ldots \ldots\), ના \(25^{\text {th }}\) પદ સુધીના અને \(3,6,9,12\), ના \(37^{\text {th }}\) પદ સુધીના સામાન્ય પદોની સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
- ત્રિ-ઘાતાંકીય વાસ્તવિક બહુપદી \(P ( x )\) એ \(x =-3\) આગળ શૂન્ય ધરાવે છે. જો \(P ( x )\) એ \(x=1\) આગળ સ્થાનીય ન્યૂનતમ અને \(x=-1\) આગળ સ્થાનીય મહતમ ધરાવે છે અને \(\int_{-1}^{1} P ( x ) d x =18\) આપેલ હોય તો બહુપદી \(P ( x )\) ના બધા સહગુણકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Hard