JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )
- A \(2.4\)
- B \(1\)
- C \(1.5\)
- D \(1.8\)
Answer & Solution
Correct Answer
(A) \(2.4\)
Step-by-step Solution
Detailed explanation
\(2A\, \to \,{A_2}\) \(1 - \alpha \) \(\frac{\alpha }{2}\) \(1 - 0.8\) \(\frac{{0.8}}{2}\) \(i\, = 1 - 0.8\, + \,\frac{{0.8}}{2}\, = \,0.6\) \(\Delta {T_f}\, = \,{K_f}\, \times \,\,i\,\, \times \,\,m\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પાત્રમાં 1000 K તાપમાને \(\mathrm{CO}_2\) 0.5 atm દબાણે છે. ગ્રેફાઈટ ઉમેરતા, \(\mathrm{CO}_2\) નો કેટલોક જથ્થો CO માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન અવસ્થાએ કુલ દબાણ 0.8 atm હોય, તો Kp _______ છે.JEE Mains 2025 Medium
- જ્યારે સમાન કદના \(1 \mathrm{M}\) \(\mathrm{HCl}\) અને \(1 \mathrm{M}\) \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ને વધારાના કદના \(1 \mathrm{M}\) \(\mathrm{NaOH}\) દ્રાવણ વડે અલગ અલગ તટસ્થીકરણ કરવામાં આવે છે. ત્યારે અનુક્રમે \(\mathrm{X}\) અને \(\mathrm{y}\) \(\mathrm{J}\) ઉષ્મા મુક્ત થાય છે. \(y / x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- \(pH\,12\) ના જલીય દ્રાવણના \(100\,mL\) ઉતપન્ન કરવા માટે જરૂરી કેલ્શીયમ હાઈડ્રોકસાઈડના મીલીમોલસ \(x \times 10^{-1}\) છ. \(x\) નું મૂલ્ય \(..........\) છે. (નજીકનો પૂર્ણાંક) સંપૂર્ણ વિયોજન ધારી લો.JEE Mains 2023 Hard
- \(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2013 Hard
- ડાયપોટેશિયમ સક્સિનેટના દ્રાવણના વિધુતવિભાજનથી મુક્ત થતો વાયુ જણાવો.JEE Mains 2014 Hard
- સોડિયમ ઓક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરવા પાણી સાથે પ્રક્રિયા આપે છે. \(20.0\, {~g}\) સોડિયમ ઓક્સાઇડ \(500\, {~mL}\) પાણીમાં ઓગળી જાય છે. કદમાં ફેરફારને અવગણો, પરિણામી \({NaOH}\) દ્રાવણની સાંદ્રતા \(........\times \quad 10^{-1} \quad\) \(M.\) (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ \(: {Na}=23.0, {O}=16.0, {H}=1.0]\)JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
-

બે બ્લોક A અને B, જેના દળ અનુક્રમે \(m_1=10 \mathrm{~kg}\) અને \(m_2=5 \mathrm{~kg}\) છે, તેઓ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. બ્લોક A, સ્થિર રાખેલા બ્લોક B તરફ અચળ ઝડપ \(v=3 \mathrm{~m} / \mathrm{s}\) થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સ્પ્રિંગ અચળાંક \(\mathrm{k}=3000 \mathrm{~N} / \mathrm{m}\) ધરાવતી એક સ્પ્રિંગ બ્લોક B સાથે જોડેલી છે. અથડામણ પછી, ધારો કે બ્લોક A અને B, સ્પ્રિંગ સાથે સતત સંકોચન અવસ્થામાં, એકસાથે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં થતું સંકોચન _______ છે. (સ્પ્રિંગના દળને અવગણો)JEE Mains 2025 Medium - \(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.
JEE Mains 2022 Medium - પ્રદેશ \(A\,\, = \,\left\{ {\left( {x\,,\,y} \right)\,:\,{x^2}\, \le \,y\, \le \,x + 2} \right\}\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard
- એક લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ મેળવો કે જેનો આધાર એ \(x-\)અક્ષ પર હોય અને બાકીના બે શિરોબિંદુ એ પરવલય \(y = 12 -x^2\) પર હોય કે જેથી લંબચોરસએ પરવલયની અંદર રહે.JEE Mains 2019 Hard
- \(2300\,K\) પર પાણી વિધટીત થાય છે \(H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )\) \(2300\,K\) અને \(1\,bar\) પર પાણી વિધટનનું ટકાવાર \(...............\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2023 Medium
- એક ઝેરી સંયોજન "A" જ્યારે જલીય એસિડિક માધ્યમમાં NaCN સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ખાદ્ય રાંધણ ઘટક અને ખાદ્ય સંરક્ષક ' \(B\) ' આપે છે. " \(B\) " ને ડાયબોરેન દ્વારા "C" માં રૂપાંતરિત કરવામાં આવે છે અને ઉત્સર્જન ઘટાડવા માટે પેટ્રોલના ઉમેરણ તરીકે ઉપયોગ કરી શકાય છે. "C" ની \(140^{\circ} \mathrm{C}\) તાપમાને ઓલિયમ સાથે પ્રક્રિયા કરતાં શ્વાસમાં લઈ શકાય તેવું નિશ્ચેતક "D" મળે છે. અનુક્રમે "A", "B", "C" અને "D" ઓળખો.JEE Mains 2025 Hard