JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક અવલોકનકાર સ્થિર ધ્વનિ ઉદગમ તરક ધ્વનિના વેગથી પાંચમાં ભાગના વેગ સાથે ગતિ કરે છે. સંભળાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફાર ............ હશે.
- A \(20\)
- B \(10\)
- C \(5\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(f_{0}=\left(\frac{v+v_{0}}{v}\right) f_{s}\) \(f_{0}=\left(\frac{v+\frac{v}{5}}{v}\right) f_{s}\) \(f_{0}=\frac{6}{5} f_{s}\) \(\%\) change \(=\frac{f_{0}-f_{s}}{f_{s}} \times 100\) \(=\frac{1}{5} \times 100=20 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, \(A\) અને \(C\) બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ \(B\) (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. \(OA : AB\) નું મૂલ્ય \(x:y\) છે. \(x\) નું મૂલ્ય ...... હશે.
JEE Mains 2021 Hard - બે \(X\) અને \(Y\) રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે \(N _{1}\) અને \(N _{2}\) ન્યુક્લિયસો રહેલા છે.\(X\) નો અર્ધ-આયુ \(Y\) ના અર્ધ-આયુ કરતા અડધો છે. \(Y\) ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. \(\frac{ N _{1}}{ N _{2}}\) ગુણોત્તર ............. થશેJEE Mains 2021 Hard
- \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે લાંબા સુરેખ તાર વિરૂધ્ધ દિશામાં સમાન પ્રવાહ ધારણ કરે છે. બે તાર વચ્ચેનું અંતર \(5.0 \mathrm{~cm}\) છે. તારની વચ્ચે મધ્યમાં રહેલા બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય_______ \(\mu \mathrm{T}\)છે. (આપેલ છે : \(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{TmA}^{-1}\) )
JEE Mains 2024 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
JEE Mains 2019 Hard - આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - ધારો કે બાજુઓ \(2\) અને \(4\) વાળો એક લંબચોરસ \(\mathrm{ABCD}\) અન્ય એક લંબચોરસ \(PQRS\) ની અંદર અંતર્લિખિત (inscribed) છે. (એવી રીતે કે લંબચોરસ \(ABCD\) ના શિરોબિંદુઓ લંબચોરસ \(PQRS\) ની બાજુઓ પર આવેલા છે). ધારોકે \(a\) અને \(b\) એ લંબચોરસ \(PQRS\) ની બાજુઓ છે, જ્યારે તેનું ક્ષેત્રફળ મહત્તમ હોય. તો \((a+b)^2 =\) ...........JEE Mains 2024 Hard
- ધારો કે \(y=3 x, 2 y=27-3 x\) અને \(y=3 x-x \sqrt{x}\) વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) છે. તો \(10 \mathrm{~A} =\) ............JEE Mains 2024 Hard
- 200 kg, 300 kg અને 400 kg ધરાવતા ત્રણ દળોનો 20 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તેમને તે જ કેન્દ્ર ધરાવતા 25 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પુનઃ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરેલું કાર્ય __________ J છે.
(ગુરુત્વાકર્ષણ અચળાંક \(G =6.7 \times 10^{-11} N m ^2 / kg ^2\))JEE Mains 2026 Easy - \(40 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ \(I\)ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ \(20 \mathrm{~cm}\) કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે.JEE Mains 2024 Hard
- \(a\) અને \(b\) લંબાઈની બાજુઓ ધરાવતી પાતળી લંબચોરસ પ્લેટ (આકૃતિ - x) નું દ્રવ્યમાન કેન્દ્ર, જેનું એકમ ક્ષેત્રફળ દીઠ દ્રવ્યમાન \((\sigma)\) \(\sigma=\frac{\sigma_0 x}{a b}\) પ્રમાણે બદલાય છે (જ્યાં \(\sigma_0\) અચળાંક છે), તે _______ હશે. \(\qquad\)
JEE Mains 2025 Medium