JEE Mains · Chemistry · STD 11 - 2.પરમાણુનું બંધારણ
- JEE Mains 2020
- અઘરું
- MCQ
\(\mathrm{H}\) પરમાણુના સ્પેક્ટ્રમ માં બામર શ્રેણી માટે , \(\quad \bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}, \quad\) નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, \((I)\) જેમ જેમ તરંગલંબાઈ ઘટે છે, તેમ શ્રેણીની રેખાઓ એક બીજામાં ભળી જાય છે \((II)\) પૂર્ણાંક \(n_{1}\) એ \(2\) બરાબર થાય છે. \((III)\) સૌથી લાંબી તરંગલંબાઇની રેખાઓ અનુરૂપ \(\mathrm{n}_{2}=3\) છે . \((IV)\) હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા આ રેખાઓની તરંગ સંખ્યામાંથી ગણતરી કરી શકાય છે
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) \((I), (II), (III)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
For balmer : \(\mathrm{n}_{1}=2, \mathrm{n}_{2}=3,4,5, \ldots \infty\)
\(\bar{v}=\frac{1}{\lambda}=R_{H}\left[\frac{1}{2^{2}}-\frac{1}{n_{2}^{2}}\right]\)
\(\frac{1}{\lambda_{\text {longest }}}=\mathrm{R}_{\mathrm{H}}\left[\frac{1}{2^{2}}-\frac{1}{3^{2}}\right]\)
Chemistry ના વધુ પ્રશ્નો
- આપેલા કોષ માટે \(298\,K\) પર પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા \(kJ\,mol^{-1}\) માં ગણો. \(Zn(s)\, + \,C{u^{2 + }}(aq)\, \to \,Z{n^{2 + }}(aq) + Cu\,(s)\) \((298\,K\) પર \({E^o} = 2\,V,\) ફેરાડે અચળાંક \(F = 96500\, C\, mol^{-1})\)JEE Mains 2019 અઘરું
- \(XeF _4\) ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું \({[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......\)JEE Mains 2023 મધ્યમ
- સંકિર્ણ \(\left[ Mn \left( NCS _6\right)\right]^{x-}\) ની જોવા મળતી ચુંબકીય ચાકમાત્રા \(6.06\,BM\) છે.\(x\) નું સંખ્યાત્મક (આંકડાકીય) મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 મધ્યમ
- \(2.2\,g\) નાઈટ્રસ ઓકસાઇડ \(\left( N _{2} O \right)\) ને \(1\,atm\) ના અચળ દબાાણે અને \(310\,K\) થી \(270\,K\) સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ \(217.1\,ml\) થી \(167.75\,ml\) સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U\) એ \(-'x'\,J\) છે. તો \('x'\) નું મૂલ્ય \(\dots\dots\) શોધો. [નજીકના પૂર્ણાંકમાં] મોલર ઉષ્મા ક્ષમતા \(N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}\) )JEE Mains 2022 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(3d\) શ્રેણી તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ \(2\) તત્વોના કરતાં વધારે હોય છે. કારણ \(R :\) તત્વોની \(3d\) શ્રેણીઆોમાં \(d-\)કક્ષકોનું ક્રમાનુસાર ભરાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન I: વિભાગીય નિસ્યંદનમાં, ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ નીચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ કરતાં વહેલાં સંઘનિત થાય છે.
વિધાન II: વિભાગીય સ્તંભમાં ઉપર ચડતી બાષ્પ મિશ્રણના ઊંચા ઉત્કલનબિંદુવાળા ઘટકથી સમૃદ્ધ બને છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 મધ્યમ
- એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ધ્રુવીય રેખીય સમદિગ્ધર્મી ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ચોખ્ખી દ્વિધ્રુવી ચાકમાત્રા બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં પણ શૂન્ય નથી.
કારણ (R) : બાહ્ય વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં, ધ્રુવીય ડાઇઇલેક્ટ્રિક પદાર્થના જુદા જુદા કાયમી દ્વિધ્રુવો યાદચ્છિક દિશાઓમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)JEE Mains 2020 અઘરું
- એક મોટી દીવાલની સામે ગતિ કરતાં એક બસનો ડ્રાઇવર ધરાવતા બસના હોર્નને જ્યારે સાંભળે અને પછી જ્યારે તે દીવાલ સાથે અથડાયને પછી આવે ત્યારે તેની આવૃતિ \(420\, Hz\) થી \(490\, Hz\) બદલાય છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, ms ^{-1}\) હોય તો બસની ઝડપ (\(kmh^{-1}\) માં) કેટલી હશે?JEE Mains 2020 અઘરું
- \(1\) \(kg\) દળ ધરાવતા એક કણ પર \(F=6t\) નું સમય આધારિત બળ લાગે છે.જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રથમ \(1\) \(sec.\) માં બળ વડે થતું કાર્ય ............... \(\mathrm{J}\) હશે.JEE Mains 2017 અઘરું