JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )
- A \(55\)
- B \(52\)
- C \(60\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(D) \(50\)
Step-by-step Solution
Detailed explanation
\(K _{2} Cr _{2} O _{7}+ FeC _{2} O _{4} \longrightarrow Cr ^{+3}+ Fe ^{+3}+ CO _{2}\) \(n=6 \quad \quad n=3\) \(\frac{0.02 \times 6 \times V ( mL )}{1000}=\frac{0.288}{144} \times 3\) \(\Rightarrow \quad V =50 mL\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ? \(C_2 , O_2 , NO , F_2\)JEE Mains 2019 Hard
- શેના તરીકે રિડકશન પ્રક્રિયા જાણીતી છે?
JEE Mains 2024 Hard - પાયરોફોસ્ફોરિક એસિડ \((H_4P_ 2O_7)\) માં \(P-OH\) બંધની સંખ્યા અને ફૉસ્ફરસની અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2017 Hard
- નીચે આપેલ પ્રક્રિયા માં ધનતા \(AgCl\) ના \(moles\) ની સંખ્યા \(..........\) છે.
JEE Mains 2023 Hard - સાચાં વિધાનો ઓળખો.
A. ગ્લુકોઝ બે એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
B. ગ્લુકોઝના એનોમર ચક્રીય હેમીએસિચલ બંધારણમાં C\(-1\) પરના વિન્યાસમાં ભિન્ન હોય છે.
C. ગ્લુકોઝના \(\alpha\)-એનોમરનું ગલનબિંદુ \(\beta\)-એનોમર કરતાં વધારે હોય છે.
D. \(\alpha\)-એનોમરનું વિશિષ્ટ ધ્રુવણભ્રમણ \(+19°\) હોય છે, જ્યારે \(\beta\)-એનોમરનું \(+112°\) હોય છે.
E. ગ્લુકોઝના \(\alpha\) અને \(\beta\)-એનોમર અનુક્રમે \(303\) K અને \(371\) K તાપમાને સંતૃપ્ત ગ્લુકોઝ દ્રાવણના સ્ફટિકીકરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચે આપેલ સ્પીસીઝો માંથી મધ્યસ્થ પરમાણું પર ઈલેકટ્રોનો અબંધકાર યુગ્મો ની મહત્તમ સંખ્યા \(..........\) \(ClO _3^{-}, XeF _4, SF _4,I _3^-\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
JEE Mains 2019 Hard - એક નાનો (ટૂંકો) પેપ્ટાઈડનું સંપૂર્ણ જળવિભાજન પેપ્ટાઈડના પર મોલ કરતાં \(3\,motes\) ગ્લાયસીન \((G)\) બે \(moles\) લ્યુસીન \((L)\) અને બે \(moles\) વેલીન \((V)\) ઉત્પન્ન કરે છે. તો તેમાં પેપ્ટાઇડ લીંકેજની સંખ્યા \(..............\) છે.JEE Mains 2023 Hard
- જો પરવલય \(S: y^{2}=2 x\) નો બિંદુ \(P(2,2)\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને બિંદુ \(Q\) આગળ અને અભિલંભ એ પરવલય \(S\) ને બિંદુ \(R\) આગળ છેદે છે. તો ત્રિકોણ \(P Q R\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- નીચે આપેલા સ્પીપીઝોમાંથી કે નેમાં મધ્યસ્થ પરમાણ દૂવારા (વડે) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ દર્શાવાય છે તે ઓળખો.:JEE Mains 2024 Hard
- સમીકરણ \((8)^{2 x}-16 \cdot(8)^x+48=0\) નાં તમામ ઉકેલો નો સરવાળો ............ છે.JEE Mains 2024 Hard
- સમાન દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ઘરાવતો એક ઘન નળાકાર અને ઘન ગોળો \(h\) ઊંંચાઈ ઘરાવતા ઢળતા ફાચર આકારના સમતલ ઉપર, ઉપરથી તળિયા તરફ ગબડે છે. નળાકારના વેગ અને ગોળાના વેગનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium