JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(XeF _4\) ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું \({[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......\)
- A \(10\)
- B \(11\)
- C \(12\)
- D \(13\)
Answer & Solution
Correct Answer
(B) \(11\)
Step-by-step Solution
Detailed explanation
\(XeF _4+ SbF _5 \rightarrow\left[ XeF _3\right]^{+}\left[ SbF _6\right]^{-}\) \(m =3\) \(n =1\) \(y =6\) \(z =1\) \(m + n + y + z =11\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.2 g\) એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા \(N _{2}\) નું કદ \((NTP)\) એ \(22.400\,mL\) માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી \(\dots\dots\). [નજીકના પૂર્ણાંકમાં] (મોલર દળ \(N _{2}=28 \,g\, mol ^{-1}\), \(STP\) એ \(N _{2}\)નું મોલર કદ \(: 22.4\,L\))JEE Mains 2022 Medium
- જ્યારે સાંદ્ર \(HCl\) ને \(CoCl_2\) ના જલીય દ્રાવણમાં ઉમેરવામાંઆવે ત્યારે તેનો રંગ લાલાશ પડતા ગુલાબી થી બદલાઇને ઘેરો ભૂરો થાય છે. આ પ્રક્રિયામાં ક્યો સંકીર્ણ આયન ભૂરો રંગ આપે છે ?JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
\(\mathrm{Cu}\left(\mathrm{NO}_3\right)_2, \mathrm{AgNO}_3\), \(\mathrm{Hg}_2\left(\mathrm{NO}_3\right)_2 ; \mathrm{Mg}\left(\mathrm{NO}_3\right)_2\) ના દરેક 1 M જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,
\(\begin{aligned} & \text { આપેલ છે : } \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^\theta=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Hg}_2^{2+} / \mathrm{Hg}}^\theta=0.79 \mathrm{~V}, \\ & \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^\theta=0.24 \mathrm{~V} \text { and } \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^\theta=-2.37 \mathrm{~V}\end{aligned}\)
વિધાન (I) : વોલ્ટેજ વધારતા, કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ \(\mathrm{Ag}, \mathrm{Hg}\) અને Cu હશે.
વિધાન (II) : મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં, તેના બદલે કેથોડ પર ઑક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - કેન્દ્રિય વિખંડન દરમિયાન, નીપજો પૈકીની એક \(6.93\) વર્ષ અર્ધ આયુષ્ય ધરાવતુ \(^{90} \mathrm{Sr}\) છે. જો એક તાજા જન્મેલા બાળકના હાડકામાં \(Ca\) ને બદલે \(1 \;\mu g\) \(^{90} \mathrm{Sr}\) શોષાયુ હોય અને તે ચયાપચય દ્વારા ગુમાવાતુ ન હોય તો તેમાં \(90 \%\) ઘટાડો થતા કેટલો સમય, વર્ષમાં, લાગશે ?JEE Mains 2020 Hard
- '\(x\)' એ નીપજ છે કે જે હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રોપેન નાઈટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. '\(y\)' એ નીપજ છે કે જે બ્યૂટ-2-ઈન ના ઓઝોનોલિસિસ અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક મોલ '\(x\)' અને એક મોલ '\(y\)' એકબીજા સાથે આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કર્યા બાદ તેને ગરમ કરતાં નીચે આપેલામાંથી કઈ નીપજ પ્રાપ્ત થતી નથી?JEE Mains 2026 Hard
- નીચે આપેલામાંથી કયો અર્થસૂચક (સાર્થક) અંકોની સમાન સંખ્યા દર્શાવે છે. (A) \(0.00253\) (B) \(1.0003\) (C) \(15.0\) (D) \(163\) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે.JEE Mains 2023 Medium
- કોઈ એક અંકીત કરેલ થર્મોમીટર જ્યારે ઉકળતા પાણીના સંપર્કમાં આવે ત્યારે માપક્રમ પ્રમાણે તે \(x_o\) વાંચે છે, અને જ્યારે તે બરફના સંપર્કમાં હોય ત્યારે \(x_o/3\) છે. પદાર્થના સંપર્કમાં છે આ થર્મોમીટર \(x_o/2\) અવલોકન વાંચે તો પદાર્થનું તાપમાન \(^oC\) માં કેટલું હશે?JEE Mains 2019 Hard
- ત્રિજ્યા \(r\) નો એક નાનો ગોળાકાર દડો, નહિવત્ ઘનતાવાળા શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ ' \(v\) ' છે. તે જ દળનો પરંતુ ત્રિજ્યા \(2 r\) નો અન્ય એક દડો, તે જ શ્યાન માધ્યમમાંથી પડતા તેનો અંતિમ વેગ _______ હશે.JEE Mains 2024 Hard
- નીચે આપેલ સંયોજનના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે? \(\mathop {{C_2}{H_5}OH}\limits_{\left( I \right)} \) \(\mathop {{C_2}{H_5}Cl}\limits_{\left( {II} \right)} \) \(\mathop {{C_2}{H_5}C{H_3}}\limits_{\left( {III} \right)} \) \(\mathop {{C_2}{H_5}OC{H_3}}\limits_{\left( {IV} \right)} \)JEE Mains 2017 Hard
- જો \(\overrightarrow{ a }=\alpha \hat{ i }+\beta \hat{ j }+3 \hat{ k }\) \(\overrightarrow{ b }=-\beta \hat{ i }-\alpha \hat{j}-\hat{ k }\) અને \(\overrightarrow{ c }=\hat{ i }-2 \hat{ j }-\hat{ k }\) આપેલ છે કે જેથી \(\overrightarrow{ a } \cdot \overrightarrow{ b }=1\) અને \(\overrightarrow{ b } \cdot \overrightarrow{ c }=-3,\) તો \(\frac{1}{3}((\vec{a} \times \vec{b}) \cdot \vec{c})\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \([t]\) એ \(t\) અથવા તેનાથી નાનો મહ્તમ પૂર્ણાંક છે. ધારોકે \(A\) એ \(2310\) ના બધા અવિભાજ્ય અવયવોનો ગણ છે અને \(f: A \rightarrow \mathbb{Z}\) એ વિધેય \(f(x)=\left[\log _2\left(x^2+\left[\frac{x^3}{5}\right]\right)\right]\) છે. \(A\) થી \(f\) નાં વિસ્તાર પરના એક-એક વિધેયોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard