JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકિર્ણ \(\left[ Mn \left( NCS _6\right)\right]^{x-}\) ની જોવા મળતી ચુંબકીય ચાકમાત્રા \(6.06\,BM\) છે.\(x\) નું સંખ્યાત્મક (આંકડાકીય) મૂલ્ય \(.......\) છે.
- A \(4\)
- B \(6\)
- C \(8\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Mn ( NCS )_6\right]^{x-}\) Number of unpaired electron \(=5\) So, \(Mn\) must be in \(+2\) oxidation state \(\left( Mn ^{+2}\right)\) \(\Rightarrow 2+(-6)=-x\) \(\Rightarrow-4=-x\) \(\Rightarrow x=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના તત્વોનો વિચાર કરો. \(\mathrm{A}^{\prime}, \mathrm{B}^{\prime}, \mathrm{C}^{\prime}\) અને \(\mathrm{D}^{\prime}\) વિશે નીચેનામાંથી કયું/કયા સાચું છે? \(A\). પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(B\). ધાત્વિક લાક્ષણિકતાનો ક્રમ: \(\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}<\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}\) \(C\). તત્વનું કદ: \(\mathrm{D}^{\prime}<\mathrm{C}^{\prime}<\mathrm{B}^{\prime}<\mathrm{A}^{\prime}\) \(D\). આયનીય ત્રિજ્યાનો ક્રમ: \(\mathrm{B}^{\prime+}<\mathrm{A}^{\prime+}<\mathrm{D}^{\prime+}<\mathrm{C}^{\prime+}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- કેટલાક અર્ધકોષોના પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો નીચે મુજબ આપેલા છે :
\(\begin{aligned}
& \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^{\circ}=0.34 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Zn}^{2+} / \mathrm{Zn}}^{\circ}=-0.76 \mathrm{~V} \\
& \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^{\circ}=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^{\circ}=-2.37 \mathrm{~V}
\end{aligned}\)
નીચે આપેલા કોષો પૈકી કયો કોષ \(\Delta \mathrm{G}^{\circ}\) નું સૌથી વધુ ઋણ મૂલ્ય આપે છે?JEE Mains 2025 Easy - નીચેની વચ્ચેનું સાચું વિધાન છેJEE Mains 2020 Medium
- માલ્ટોઝ એ મંદ \(HCl\) સાથે પ્રકિયા કરીને શું આપે છે ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(I\) વિદ્યુતપ્રવાહ ધરાવતા બે પાતળા લાંબા વિદ્યુતભારિત તારને \(L\) લંબાઇની અવાહક દોરીઓ વડે ટેકવવામાં આવ્યા છે,કે જેથી તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સંતુલન સ્થિતિમાં રહે.અત્રે દોરીઓ ઊર્ધ્વદિશા સાથે ‘\(\theta '\) કોણ બનાવે છે.જો તાર માટે એકમ લંબાઇ દીઠ સરેરાશ \(‘λ’\) હોય,તો પ્રવાહ \(I\) નું મૂલ્ય _______. ( \( g\) \(=\) ગુરુત્વપ્રવેગ)
JEE Mains 2015 Hard - અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=\frac{(\tan x)+y}{\sin x(\sec x-\sin x \tan x)}\), \(x \in\left(0, \frac{\pi}{2}\right)\) નો ઉકેલ હોય છે અને શરત \(y\left(\frac{\pi}{4}\right)=2\) નું પાલન કરે છે તો \(y\left(\frac{\pi}{3}\right)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- ક્રોમાઇટ અયસ્કનું સોડિયમ કાર્બોનેટ સાથે હવાની હાજરીમાં સંલયન કરવાથી ઉત્પાદનો \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) તેમજ \(\mathrm{CO}_2\) નો ઉત્ક્રાંતિ થાય છે. \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ના સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _______ \(B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{C}: 6, \mathrm{Na}: 11, \mathrm{O}: 8\), \(\mathrm{Fe}: 26, \mathrm{Cr}: 24 \mathrm{~J}\))JEE Mains 2024 Medium
- વર્તુળોના વ્યાસનો સરવાળો મેળવો કે જે સ્પર્શે છે. . . \((i)\) પરવલય \(75 x^{2}=64(5 y-3)\) ને બિંદુ \(\left(\frac{8}{5}, \frac{6}{5}\right)\) આગળ અને \((ii)\) \(y\)-અક્ષJEE Mains 2022 Hard
- જો ઉપવલય \(\frac{x^{2}}{2}+\frac{y^{2}}{4}=1\) પરના બિંદુઓ \(P\) અને \(Q\) માંથી દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ \(R(\sqrt{2}, 2 \sqrt{2}-2)\) માં મળે છે. જો \(S\) એ ઉપવલયની ઋણ મુખ્ય અક્ષની નાભી છે. તો \(SP ^{2}+ SQ ^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(\lim _{t \rightarrow 0}\left(1^{\frac{1}{\sin ^2 t}}+2^{\frac{1}{\sin ^2 t}}+\ldots .+n^{\frac{1}{\sin ^2 t}}\right)^{\sin ^2 t}=........\)JEE Mains 2023 Hard