JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
છઠ્ઠી હરોળમાં, કક્ષા કઈ રીતે ભરાઈ છે?
- A \(6 s, 5 f, 6 d, 6 p\)
- B \(6 s, 6 p, 6 d, 6 f\)
- C \(6 s, 5 d, 5 f, 6 p\)
- D \(6 s, 4 f, 5 d, 6 p\)
Answer & Solution
Correct Answer
(D) \(6 s, 4 f, 5 d, 6 p\)
Step-by-step Solution
Detailed explanation
As per \(( n +\ell)\) rule in \(6^{th}\) period, order of orbitals filling is \(6 s, 4 f, 5 d, 6 p\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- બહુઇલેક્ટ્રોન પ્રણાલી માટે ક્વોન્ટમ અંકોના નીચેના ગણોની ઊર્જાઓની તુલના કરો. \((A)\) \(n=4,1=1\) \((B)\) \(\mathrm{n}=4,1=2\) \((C)\) \(\mathrm{n}=3,1=1\) \((D)\) \(\mathrm{n}=3,1=2\) \((E)\) \(n=4,1=0\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
- ઇથેનોલના સંપૂર્ણ દહન માટે, \(C_2H_5OH_{(l)}+{3O_2} _{(g)} \rightarrow 2{CO_2} _{(g)}+3{H_2O}_{(l)}\) બોમ્બ કેલેરીમીટર દ્વારા \(25\,^oC\) તાપમાને ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો \(1364.47\, kJ\, mol^{-1}\) માપેલ છે. જો આદર્શતા માની લઇએ (assuming ideality) તો પ્રક્રિયાની દહન-એન્થાલ્પી \(\Delta _CH\) કેટલા .......\(kJ\, mol^{-1}\) થશે? \((R=8.314\, kJ\, mol^{-1})\)JEE Mains 2014 Hard
- "X" એ સમૂહ 7 (આવર્તકોષ્ટકમાં) ના સૌથી હલકા તત્વનો એક ઓકસોએનાયન છે. "X" માં ધાતુ+6 ઓકિસડેશન અવસ્થામાં છે. x ના પોટેશિયમ ક્ષાર નો રંગ શોધો.JEE Mains 2026 Easy
- કાર્બેનાયન ની સ્થિરતા નો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Medium - નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- લાકડાના એક ટુકડામાં \(\frac{{ }^{14} \mathrm{C}}{{ }^{12} \mathrm{C}}\) નો ગુણોત્તર વાતાવરણના \(\frac{1}{8}\) ભાગ છે. જો \({ }^{14} \mathrm{C}\) નું અર્ધ આયુષ્ય \(5730\) વર્ષ હોય, તો લાકડાના નમૂનાની ઉંમર _______ વર્ષ છે.JEE Mains 2024 Hard
-

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - ધારો કે \([t]\)એ \(t\)કે તેથી નાના તમામ પુર્ણાકોમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે,તો \(\frac{3(e-1)^2}{e} \int \limits_1^2 x^2 e^{[x]+\left[x^3\right]} d x\)ની કિંમત \(............\) છે.JEE Mains 2023 Hard
- વિધેય \(f(x)=\left\{\begin{array}{l}\frac{\pi}{4}+\tan ^{-1} x,|x| \leq 1 \\ \frac{1}{2}(|x|-1),|x|>1\end{array}\right.\)JEE Mains 2020 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II A. આદર્શ વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે I. ઉષ્મારોધક પ્રક્રિયા B. શોષાયેલી ઉષ્મા આંશિક રીતે આંતરિક ઊર્જા વધારવા અને આંશિક રીતે કાર્ય કરવા માટે વપરાય છે II. સમકદ પ્રક્રિયા C. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ થતું નથી કે મુક્ત થતી નથી III. સમતાપી પ્રક્રિયા D. વાયુ દ્વારા કે વાયુ પર કોઈ કાર્ય થતું નથી IV. સમદાબી પ્રક્રિયા JEE Mains 2025 Easy - એક ગેલ્વેનોમીટરનો અવરોધ \(100 \Omega\) છે. જ્યારે તેને \(400 \Omega\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(10 \mathrm{~V}\) સુધીનો વોલ્ટેજ માપે છે. આ ગેલ્વેનોમીટરને \(10 \mathrm{~A}\) સુધી પ્રવાહ માપતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી અવરોધનું મૂલ્ય \(\mathrm{x} \times 10^{-2} \Omega\) છે. \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard