JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)
- A \(32.06\)
- B \(38.25\)
- C \(26.92\)
- D \(24.34\)
Answer & Solution
Correct Answer
(C) \(26.92\)
Step-by-step Solution
Detailed explanation
Number of moles of \(\mathrm{Cl}^{-}\) precipitated in \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) is equal to number of moles of \(\mathrm{AgNO}_{3}\) used. \(\frac{0.3}{267.46} \times 3=\frac{0.125 \times \mathrm{V}}{1000}\) where…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) કોબાલ્ટ ઉદ્દીપક \(I.\) \(\left( H _2+ Cl _2\right)\) ઉત્પાદન \(B.\) સીન \((Syn)\) વાયુ \(II.\) જલવાયુઉત્પાદન \(C.\) નિકલ ઉદ્દીપક \(III.\) કોલ \((Coal)\) વાયુકરણ \(D.\) બ્રાઈન \((Brine)\) દ્રાવણ \(IV.\) મિથેનોલ ઉત્પાદન JEE Mains 2023 Hard - ચાર જુદા જુદા તાપમાનો પર એક આદર્શ કાળો પદાર્થ \((ideal\,black\,body)\) નો વર્ણપટ (સ્પેકટ્રમ)નીચે આકૃતિમાં દર્શાવેલ છે. નીચે આપેલામાંથી સાચું/નો ની સંખ્યા \(...........\) છે. \(A.\) \(T _4 > T _3 > T _2 > T _1\) \(B.\) કણો ધરાવતો કાળો પદાર્થ સાંદી સંવાદી ગતિ નું પાલન કરે છે. \(C.\) તાપમાનમાં વધારો થતા વર્ણપટનો પીક ટૂંકી તરંગલંબાઈ તરફ ખસે છે. \(D.\) \(\frac{T_1}{v_1}=\frac{T_2}{v_2}=\frac{T_3}{v_3} \neq\) અચળ \(E.\) શક્તિના ક્વોન્ટીકરણનો ઉપયોગ કરીને આપેલ વર્ણપટને સમજાવી શકાય છે.
JEE Mains 2023 Hard - \(1\,L , 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 SO _4\right] Br\) ના દ્રાવણને \(1\,L 0.02\,M \left[ Co \left( NH _3\right)_5 Br \right] SO _4\) સાથે મિશ્ર કરવામાં આવે છે. પરિણામી દ્રાવણને બે સમાન ભાગો \() x\) માં વિભાજીત કરવામાં આવે છે અને અનુક્રમે વધુ \(AgNO _3\) દ્રાવણ અને \(Bacl _2\) દ્રાવણ સાથે નીચે દર્શાવેલ પ્રમાણે પ્રક્રિયા કરવામાં આવે છે. \(1\,L\) દ્રાવણ \((x)+ AgNO _3\) દ્રાવણ (વધુ) \(\rightarrow y\) \(y\) અને \(z\) ના મોલની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : \(\mathrm{ClF}_3\) માટે, તમામ ત્રણ સંભવિત રચનાઓ નીચે મુજબ દોરી શકાય છે.
વિધાન (II) : રચના III સૌથી વધુ સ્થિર છે, કારણ કે એકલ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય હોય છે, જ્યાં \(\ell \mathrm{p}-\mathrm{bp}\) અપાકર્ષણ લઘુત્તમ હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2019 Easy
- આદર્શ વાયુનો એક મોલ \(300 \mathrm{~K}\) તાપમાને \(10 \mathrm{dm}^3\) થી \(20 \mathrm{dm}^3\) સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. પ્રક્રિયામાં \(\Delta \mathrm{U}\), q અને થયેલું કાર્ય અનુક્રમે છે :
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}\) અને \(\mathrm{mol}^{-1}\)
\(\begin{aligned}
& \text { In } 10=2.3 \\
& \log 2=0.30 \\
& \log 3=0.48
\end{aligned}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- નીચેની પ્રતિક્રિયાઓના ક્રમનો અભ્યાસ કરો:

11.25 mg ક્લોરોબેન્ઝીન ઉત્પાદન B ના __________ \(\times 10^{-1} \mathrm{mg}\) ઉત્પન્ન કરશે.
(ધારો કે પ્રતિક્રિયાઓ સંપૂર્ણ રૂપાંતરણમાં પરિણમે છે.)
[આપેલ છે: \(\mathrm{C}, \mathrm{H}, \mathrm{O}, \mathrm{N}\) અને Cl ના મોલર દળ અનુક્રમે \(12,1,16,14\) અને \(35.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે]JEE Mains 2025 Medium - નીચે દર્શાવેલ પરિપથમાં \(a\) અને \(b\) બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ..........\(\Omega\)
JEE Mains 2023 Medium - બે દ્રવ્યો કે જેના વક્રીભવનાંક \(n_1\) અને \(n_2\) છે, તેમની આંતરસપાટીએ, વિદ્યુતચુંબકીય તરંગના પરાવર્તન માટેનો ક્રાંતિકોણ \(\theta_{1 C}\) છે. \(n_2\) દ્રવ્યને બીજા એક દ્રવ્ય કે જેનો વક્રીભવનાંક \(n_3\) છે તેના વડે બદલવામાં આવે છે જેથી \(n_1\) અને \(n_3\) દ્રવ્યોની આંતરસપાટીએ ક્રાંતિકોણ \(\theta_{2 \mathrm{C}}\) થાય છે. જો \(\mathrm{n}_3\gt\mathrm{n}_2\gt\mathrm{n}_1 ; \frac{\mathrm{n}_2}{\mathrm{n}_3}=\frac{2}{5}\) અને \(\sin \theta_{2 \mathrm{C}}-\sin \theta_{1 \mathrm{C}}=\frac{1}{2}\) હોય, તો \(\theta_{1 \mathrm{C}}\) કેટલો છે?JEE Mains 2025 Hard
- આકૃતિમાં દર્શાવેલ અવરોધ \(R\) નું વાસ્તવિક મુલ્ય \(30\Omega\) છે. આનું માપન એક પ્રયોગ દ્વારા \(R =\frac{V}{I}\) ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં \(V\) અને \(I\) એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ \(R\) નું મૂલ્ય \(5\%\) ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ \(\Omega\) હશે.
JEE Mains 2019 Medium - જો વક્રો \(x=y^{4}\) અને \(x y=k\) કાટખૂણે છેદે, તો \((4 k )^{6}=\) ..... .JEE Mains 2021 Hard
- સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં \(\Delta Q\) એ આપેલ ઉષ્મા, \(\Delta W\) એ કાર્ય અને \(\Delta U\) એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.
પ્રક્રિયા પરિસ્થિતિ \((I)\) સમોષ્મી \((A)\; \Delta W =0\) \((II)\) સમતાપી \((B)\; \Delta Q=0\) \((III)\) સમકદ \((C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0\) \((IV)\) સમદાબી \((D)\; \Delta U =0\) JEE Mains 2020 Medium