JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ક્યા ક્ષારનું જલીય દ્રાવણ \(1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\) ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનો ધરાવતા નથી ?
- A \(NaF\)
- B \(KBr\)
- C \(NaCl\)
- D \(CaI_2\)
Answer & Solution
Correct Answer
(A) \(NaF\)
Step-by-step Solution
Detailed explanation
\(NaF\) is composed of \(Na^+\) and \(F^-\) \(N{a^ + } \to [He]\,2{s^2}\,2{p^6}\) \({F^ - } \to [He]\,2{s^2}\,2{p^6}\) Hence do not match with the configuration given in the question.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{V}_2 \mathrm{O}_3, \mathrm{~V}_2 \mathrm{O}_4\) અને \(\mathrm{V}_2 \mathrm{O}_5\) માંથી ઉભયધર્મી ઑક્સાઈડ, આલ્કલી સાથે પ્રક્રિયા કરતાં ઑક્સાઈડ ઍનાયન બનાવે છે. ઑક્સાઈડ ઍનાયનમાં V નો ઑક્સિડેશન આંક _______ છે.JEE Mains 2025 Medium
- આપણી પાસે \(\mathrm{NaCl}\) ના ત્રણ જલીય દ્રાવણો છે જેને ' \(A\) ', ' \(B\) ' અને ' \(C\) ' તરીકે લેબલ કરવામાં આવ્યા છે, તેમની સાંદ્રતા અનુક્રમે \(0.1 \mathrm{M}\), \(0.01 \mathrm{M}\) અને \(0.001 \mathrm{M}\) છે. આ દ્રાવણો માટે વાન્ટ હોફ અવયવ \((i)\) નું મૂલ્ય _______ ક્રમમાં હશે.JEE Mains 2024 Hard
- સૂચિ\(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(I\) માં ના પ્રક્રિયકો સાથે \(1-\)બ્રોમોપ્રોપેન ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ સૂચિ \(II\) માં આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ\(I\) સૂચિ\(I\) \(A\) \(KOH (\text { alc) }\) \(I\) નાઈટ્રાઈલ \(B\) \(KCN \text { (alc) }\) \(II\) એસટર \(C\) \(AgNO _2\) \(III\) આલ્કીન \(D\) \(H _3 CCOOAg\) \(IV\) નાઈટ્રોઆલ્કીન JEE Mains 2023 Medium - પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- Partition ક્રોમેટોગ્રાફી અંગે નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(\mathrm{CH}_4\) અણુ માટે રૅખીયગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_t\right)\) અને યાકગતિ માટે મુક્તતાનાં અંશો \(\left(f_r\right)\) _______ છે.JEE Mains 2024 Hard
- શિરોબિંદુ \((1,2),(2,3)\) અને \((3,1)\) વાળા ત્રિકોણનું લંબકેન્દ્ર ને \((a, b)\) હોય, અને \(\mathrm{I}_1=\int_{\mathrm{a}}^{\mathrm{b}} x \sin \left(4 x-x^2\right) \mathrm{d} x, \mathrm{I}_2=\int_{\mathrm{a}}^{\mathrm{b}} \sin \left(4 x-x^2\right) \mathrm{d} x\), તો \(36 \frac{\mathrm{I}_1}{\mathrm{I}_2}=\) ...........JEE Mains 2024 Hard
- મુખ્ય ક્વોન્ટમ આંક \(5\) સાથે સંકળાયેલ કક્ષકોની કુલ સંખ્યા જણાવો.JEE Mains 2016 Easy
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x^3 d y+(x y-1) d x=0, x > 0, y\left(\frac{1}{2}\right)=3\) - નો ઉકેલ છે. તો \(y(1)=.........\)JEE Mains 2023 Hard
- જો \(z =2+3 i\) હોય તો \(z ^{5}+(\overline{ z })^{5}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારોકે \(\left(a+b x+c x^2\right)^{10}=\sum \limits_{i=0}^{20} p_i x^i a, b, c \in N\) જો \(p_1=20\) અને \(p_2=210\) હીય, તો \(2(a+b+c)=.......\)JEE Mains 2023 Hard