enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
એસિડિફાઇડ સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજય ઓક્સિડેશનમાંથી મેળવેલ નીપજ કઈ છે:
- A \({HO}_{2} {SOSO}_{2} {H}\)
- B \({HO}_{3} {SOOSO}_{3} {H}\)
- C \({HSO}_{4}^{-}\)
- D \({HO}_{3} {SOSO}_{3} {H}\)
Answer & Solution
Correct Answer
(B) \({HO}_{3} {SOOSO}_{3} {H}\)
Step-by-step Solution
Detailed explanation
anode: \(2 {SO}_{4}^{-2}({aq}) \rightarrow\left({S}_{2} {O}_{8}\right)^{-2}+2 {e}^{-}\) Cathode : \(2 {H}^{2}+2 {e}^{-} \rightarrow {H}_{2}({~g})\) Electrolysis of concentrated solution of acidified sulphate solution yields \({H}_{2} {~S}_{2} {O}_{8}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જલીય દ્રાવણમાં નીચેના પ્રમાણિત વિધુતધ્રુવ પોટેન્શિયલ (\(E^o\) in volts) ધ્યાનમાં લો.
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?તત્વ \(M^{3+}/ M\) \(M^+/M\) \(Al\) \(-1.66\) \(+0.55\) \(Tl\) \(+1.26\) \(-0.34\) JEE Mains 2017 Hard - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }\) \((I)\) દ્વિધ્રુવ ચાકમાત્રા \((B)\) \(\mu=Q \times I\) \((II)\) બંધકારક આણ્વિય કક્ષક \((C)\) \(\frac{N_{b}-N_{a}}{2}\) \((III)\) બંધપ્રતિકારક આણ્વિય કક્ષક \((D)\) \(\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }\) \((IV)\) બંધક્રમાંક JEE Mains 2022 Medium - નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- \(K _{2} Cr _{2} O _{7}, KMnO _{4}\) અને \(K _{2} FeO _{4},\) અણુ માં સંક્રાંતિ ધાતુ ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે \(x , y\) અને \(z\) છે તો \(x , y\) અને \(z\) નો સરવાળો શું હશે ?JEE Mains 2020 Hard
- \(NH_3\) બનવાની પ્રમાણિત એન્થાલ્પી \(-46.0\, kJ/mol\) છે.જો \(H\) અણુથી \(H_2\) સ્વરૂપ બનવાની એન્થાલ્પી એન્થાલ્પી \(-436\, kJ/mol\) અને \(N_2\)ની \(-712\, kJ/mol\) છે,\(NH_3\)માં \(N - H\)બંધ ની સરેરાશ બંધ એન્થાલ્પી......\(kJ/mol\)JEE Mains 2014 Hard
- જલીય HCl, \(MnO_{2}(s)\) સાથે પ્રક્રિયા કરીને \(MnCl_{2}(aq)\), \(Cl_{2}(g)\) અને \(H_{2}O(l)\) બનાવે છે. જ્યારે 8.7 g \(MnO_{2}(s)\) ની વધારાના જલીય HCl દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે મુક્ત થતા \(Cl_{2}\) નું વજન (g માં) કેટલું હશે?
(આપેલ મોલર દળ \(g mol ^{-}\) માં: Mn=55, Cl=35.5, O=16, H=1)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard - \(X-\)અક્ષ,\(Y-\)અક્ષ અને રેખા \(3 x+4 y=60\) દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, જો \(a\) પૂર્ણાંક હોય અને \(b\) એ \(a\) નો ગુણિત હોય ત્યારે ત્રિકોણની અંદર જ આવે તેવા બિંદુઓ \(P ( a , b )\) ની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard
- \(0.1\, kg\) દળના બ્લોકને \(640\, Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે \(10^{-2}\, kg\,s^{-1}\) ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય(\(s\) માં) લાગશે?JEE Mains 2017 Hard
- ધારોકે સમતલ \(P\),એ રેખા \(2 x+y-z-3=0=5 x-3 y+4 z+9\) ને સમાવે છે તથા રેખા \(\frac{x+2}{2}=\frac{3-y}{-4}=\frac{z-7}{5}\) ને સમાંતર છે.તો બિંદુ \(A (8,-1,-19)\) નું સમતલ \(P\) થી,રેખા \(\frac{x}{-3}=\frac{y-5}{4}=\frac{2-z}{-12}\) ને સમાંતર માપતા મળતુ અંતર \(..........\) છે.JEE Mains 2023 Hard
- એક સંયોજનનું તત્વીય બંધારણ \(54.2 \% \mathrm{C}, 9.2 \% \mathrm{H}\) અને \(36.6 \% \mathrm{O}\) છે.
જો સંયોજનનો મોલર દળ \(132 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) હોય, તો સંયોજનનું આણ્વીય સૂત્ર છે :
[આપેલ છે : \(\mathrm{C}: \mathrm{H}: \mathrm{O}\) નો સાપેક્ષ પરમાણ્વીય દળ \(=12: 1: 16\) ]JEE Mains 2025 Easy - \(\left( t ^{2} x ^{\frac{1}{5}}+\frac{(1- x )^{\frac{1}{10}}}{ t }\right)^{15}, x \geq 0\) ના વિસ્તરણમાં \(t\) થી સ્વતંત્ર હોય તેવા અચળ પદની મહતમ કિમંત \(K\) હોય તો \(8\,K\) નું મુલ્ય \(....\) મેળવો.JEE Mains 2022 Hard