JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
\(Fe _3 O _4\) માંથી આયર્નના એક મોલ મેળવવા માટે જરૂરી ભારની માત્રા \(F\) માં \(....\) છે. (નજીકનો પૂર્ણાંક)
- A \(3\)
- B \(2\)
- C \(1\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(Fe _{3} O _{4} \stackrel{+8 e^{-}}{\longrightarrow} 3\,Fe\) Charge for \(1\,mole\) \(Fe =8 / 3 F\) \(=2.67\,F\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પૈકી મધ્યસ્થ પરમાણુ પર એક અબંધકારક ઈલેક્ટ્રોનના યુગ્મ સાથે સંયોજનોની સંખ્યા _______ છે.
[\(\mathrm{O}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SF}_4, \mathrm{ClF}_3, \mathrm{NH}_3, \mathrm{BrF}_5, \mathrm{XeF}_4\)]JEE Mains 2024 Hard - નીચે આપેલા કાર્બનિક એસિડ્સમાં, રેન્સીડ માખણમાં હાજર એસિડ છેJEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \( [Cu(NH_{3})_{4}]^{2+}, [Ni(en)_{3}]^{2+}, [Ni(NH_{3})_{6}]^{2+} \) અને \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) પૈકી, \( [Mn(H_{2}O)_{6}]^{2+} \) માં સૌથી વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે.
વિધાન II: \( \{[NiCl_{4}]^{2-}, [Ni(CO)_{4}]\}, \{[NiCl_{4}]^{2-}, [Ni(CN)_{4}]^{2-}\} \) અને \( \{[Ni(CO)_{4}], [Ni(CN)_{4}]^{2-}\} \) માંથી જે જોડીઓ ફક્ત પ્રતિચુંબકીય સ્પીસીસ ધરાવે છે તેમની સંખ્યા 2 છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જ્યારે શર્કરા \('X'\) ને આલ્કોહોલિક દ્રાવણમાં મંદ \(H _{2} SO _{4}\) સાથે ઉકાળતાં, બે સમઘટકો ' \(A\)' અને '\(B\)' બને છે. ' \(A\)' નું \(HNO\, 3\) સાથે ઓક્સિડેશન કરતાં સેકેરિક એસિડ નીપજ પ્રાપ્ત થાય છે જ્યાંરે '\(B\)' એ વામભ્રમણીય છે. તો સંયોજન ' \(X\) ' શોધો.JEE Mains 2022 Medium
- કેરિયસ પદ્ધતિમાં, 0.2425 g કાર્બનિક સંયોજનમાંથી 0.5253 g સિલ્વર ક્લોરાઇડ મળ્યો. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનની ટકાવારી છેJEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- 200 kg, 300 kg અને 400 kg ધરાવતા ત્રણ દળોનો 20 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. તેમને તે જ કેન્દ્ર ધરાવતા 25 m બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર પુનઃ ગોઠવવામાં આવે છે. આ પ્રક્રિયામાં કરેલું કાર્ય __________ J છે.
(ગુરુત્વાકર્ષણ અચળાંક \(G =6.7 \times 10^{-11} N m ^2 / kg ^2\))JEE Mains 2026 Easy - ચોરસ પિરામિડલ ભૂમિતિ ધરાવતા અણુઓ કયા છે?JEE Mains 2025 Easy
- પેરોક્સોડાયસલ્ફુયરિક અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં \(S=O\) અને \(S-OH\) બંધની સંખ્યા અનુક્રમે જણાવો.JEE Mains 2017 Hard
- \(670 \,nm\) જેટલી ચોકકસ તરંગ લબાઈ (\(v\) વેગથી ગતિ કરતી પ્રકાશગંગામાંથી આવતો પ્રકાશ) માટે અવલોકાતી તરંગલંબાઇ \(670.7 \,nm\) છે.તો \(v\) નું મુલ્ય કેટલું હશે?JEE Mains 2022 Medium
- ધારો કે \(n\)-બાજુવાળા નિયમિત બહુકોણના શિરોબિંદુઓને જોડવાથી બનતા કુલ ત્રિકોણની સંખ્યાને \(p_n\) વડે દર્શાવાય છે. જો \(p_{n+1} - p_n = 66\) હોય, તો \(n\) ના તમામ ભિન્ન અવિભાજ્ય અવયવોનો સરવાળો છે:JEE Mains 2026 Medium
- જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium