JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
નીચે આપેલા ધાતુ આયનોમાંથી કેટલી કે જે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સમાન ધરાવે છે ? (આપેલ પરમાણુ ક્રમાંક \(: V, 23; Cr, 24, Fe, 26 Ni, 28)\) \(V ^{3+}, Cr ^{3+}, Fe ^{2+}, Ni ^{3+}\)
- A \(4\)
- B \(2\)
- C \(6\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mu_{ s }=\sqrt{ n ( n +2)} BM \quad\) (n=no. of unpaired electrons) \(n\) \(V ^{3+}:[ Ar ] 3 d ^2 4 s ^0\) \(2\) \(Cr ^{3+}:[ Ar ] 3 d ^3 4 s ^0\) \(3\) \(Fe ^{2+}:[ Ar ] 3 d ^6 4 s ^0\) \(4\) \(Ni ^{3+}:[ Ar ] 3 d ^7 4 s ^0\) \(5\) \(Cr ^{3+}\) and \(Ni ^{3+}\) have same…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- \(298\, K\) પર શુદ્ધ પ્રવાહીઓ \(A\) અને \(B\) ના બાષ્પદબાણ અનુક્રમે \(400\) અને \(600\, mm\, Hg\) છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં \(B\) નો મોલ- અંશ \(0.5\) છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો \(A\) અને \(B\) ના મોલ - અંશ અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, \({C}_{3} {H}_{6} \stackrel{{H}^{+} / {H}_{2} {O}}{\longrightarrow} A\xrightarrow[dil.\,KOH]{KIO} B+C\) સંયોજનો અનુક્રમે \(B\) અને \(C\) છે:JEE Mains 2021 Hard
- બોહરનાં પરમાણ્વીય વાદ પ્રમાણે : \((A)\) ઈલેક્ટ્રોનની ગતિકીય ઊર્જા \(\propto \frac{ Z ^{2}}{ n ^{2}}\) \((B)\) ઈલેક્ટ્રોનનાં વેગ \((v)\) નો અને મુખ્ય ક્વોન્ટમ આંક \((n)\) નો ગુણાંક (product) \('vn'\) \(\propto Z ^{2}.\) \((C)\) કક્ષામાં ઈલેક્ટ્રૉન નાં પરિભ્રમણ (revolution) ની આવૃત્તિ \(\propto \frac{ Z ^{3}}{ n ^{3}}\) \((D)\) ઈલેક્ટ્રૉન ઉપર લાગતા આકર્ષણનાં કુલંબિક બળો \(\propto \frac{ Z ^{3}}{ n ^{4}}\) નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- \(298\,K\) પર નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ \(X \left| X ^{2+}(0.001 M ) \| Y ^{2+}(0.01 M )\right| Y\) એ \(..............\times 10^{-2}\,v\) છે. આપેલ: \(E _{ x ^{2+} \mid x }^0=-2.36\,V\) \(E _{ Y ^{3+} \mid Y }^0=+0.36\,V\) \(\frac{2.303\,RT }{ F }=0.06\,V\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f(x)=\int_0^t t\left(t^2-9 t+20\right) d t, 1 \leq x \leq 5\). જો \(f\) નો વિસ્તાર \([\alpha, \beta]\) હોય, તો \(4(\alpha+\beta)\) = ___JEE Mains 2025 Easy
- \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- આકૃતિમાં સમાન દળ ધરાવતા આદર્શ વાયુ માટે બે સમદાબ પ્રક્રિયાઓ દર્શાવેલી છે. તો ....
JEE Mains 2024 Hard - નીચેની પ્રતિક્રિયા શ્રેણીનો વિચાર કરો:
\(\begin{array}{lll}\underset{\text {સંયોજન }( x )}{ } \frac{\begin{array}{c}\text { (i) } CO _2, NaOH , 120^{\circ} C , \\ \text {ઉચ્ચ દબાણ }\end{array}}{\text { (ii) } H _3 O ^{+}} & \text {સંયોજન }( y ) \\ {[76.6 \% C , 6.38 \% H ,} & \text { (મુખ્ય ઉત્પાદન) } \\ \text {બાષ્પ ઘનતા } 47] & & \end{array}\)
સંયોજન (y) તટસ્થ \(FeCl _3\) દ્રાવણ સાથે લાક્ષણિક રંગ આપે છે.
ઉપરોક્ત શ્રેણી માટે નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.JEE Mains 2026 Medium - ધાતુ માટે, સ્ટોપિંગ સ્થિતિમાન \(\left(V_0\right)\) નો આપાત પ્રકાશની આવૃત્તિ \(\nu \left(\times 10^{14} Hz\right).\) ના વિધેય તરીકેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલો છે. ધાતુંનું કાર્ય વિધેય ......... \(eV\) છે.
JEE Mains 2023 Medium - યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, એક બિંદુ પરની તીવ્રતા મહત્તમ તીવ્રતાનો \(\left(\frac{1}{4}\right)^{\text {th }}\) ભાગ છે, બિંદુનું મધ્યસ્થ મહત્તમથી લઘુત્તમ અંતર _______ \(\mu \mathrm{m}\) છે. (આપેલ છે: \(\lambda=600 \mathrm{~nm}, d=1.0 \mathrm{~mm}, \mathrm{D}=1.0 \mathrm{~m}\) )JEE Mains 2024 Hard