JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
14.0 g કેલ્શિયમ ધાતુની 1.0 atm દબાણ અને 273 K તાપમાને HCl ના વધારા સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? [આપેલ છે: Ca-40, Cl-35.5, H-1 ના મોલર દળ g mol માં]
- A 0.35 mol \( H_{2} \) વાયુ ઉત્સર્જિત થાય છે.
- B 7.84 L \( H_{2} \) વાયુ ઉત્સર્જિત થાય છે.
- C 33.3 g \( CaCl_{2} \) ઉત્પન્ન થાય છે.
- D સીમિત પ્રક્રિયક કેલ્શિયમ ધાતુ છે.
Answer & Solution
Correct Answer
(C) 33.3 g \( CaCl_{2} \) ઉત્પન્ન થાય છે.
Step-by-step Solution
Detailed explanation
\(\underset{\frac{14}{40}}{ Ca _{( s )}}+\underset{\text { excess }}{2 HCl _{( g )}} \longrightarrow \underset{-}{ CaCl _{2(s)}}+\underset{-}{ H _{2(g)}}\) \(=0.35 mole \quad 0.35 mole \quad 0.35 mole\) ઉત્સર્જિત \(H _{2(g)}\) નું કદ \(=0.35 \times 22.4=7.84 L\) (3) ખોટું છે…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની રીડક્શન પ્રક્રિયાઓને ધ્યાનમાં લો \(Zn^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Zn (s) ; E^o = -0.76\,V\) \(Ca^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ca (s) ; E^o = -2.87\,V\) \(Mg^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Mg (s) ; E^o = -2.36\,V\) \(Ni^{2+} + 2e^-\) \(\longrightarrow\) \(Ni (s) ; E^o = -0.25\,V\) ધાતુઓની રિડક્શનકર્તા ઉર્જાનો ચઢતો ક્રમ કયો થશે?JEE Mains 2019 Hard
- સુચિ \(I\) સાથે સુચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.List \(I\) (સંયોજન) List \(II\) (\(Pk_a\) મૂલ્ય) \(A\). ઈથેનોલ \(I\). \(10.0\) \(B\). ફિનોલ \(II\). \(15.9\) \(C\). \(m-\) નાઈટ્રોફિનોલ \(III\). \(7.1\) \(D\). \(p-\) નાઈટ્રોફિનોલ \(IV\). \(8.3\) JEE Mains 2024 Hard - નીચે આપેલ પૈકી સંયોજનોની સંખ્યા કે જે વિષમ પરમાણુ તરીકે સલ્ફર ધરાવે છે તે _______ છે. [ફ્યુરાન, થાયોફિન, પિરિડીન, પાયરોલ, સિસ્ટાઈન, ટાયરોસીન]JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયો સંકિર્ણ સમલિંગી છે?JEE Mains 2024 Hard
- ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છેJEE Mains 2020 Hard
- \(\mathrm{CCl}_4\) માટે પ્રમાણભૂત બાષ્પાયન એન્થાલ્પી \(30.5 \mathrm{~kJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. અચળ તાપમાન \(284 \mathrm{~g} \mathrm{CCl}_4\) ના બાષ્પીકરણ માટે જરૂરી ઉષ્મા _______ \(\mathrm{kJ}\) છે. (મોલર દળ \(g\) mol \({ }^{-1}\) માં આપેલ છે. \(\mathrm{C}=12, \mathrm{Cl}=35.5\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- એક સંખ્યા \(x\) નું \(50\) મું મૂળ \((root)\) \(12\) છે અને અન્ય સંખ્યા \(y\) નું \(50\) મું મૂળ \(18\) છે. તો \((x+y)\) ને \(25\) વડે ભાગતા મળતી શેષ \(...........\) છે.JEE Mains 2023 Hard
- નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I:\) \(CuSO _{4}.5 H _{2} O\)માં \(Cu - O\) બંધો હાજર છે. વિધાન \(II:\) \(CuSO _{4} .5 H _{2}\) માં કોપર આયન \(Cu (II)\) સાથે સંવર્ગાતા લિગાન્ડ \(O-\) અને \(S-\)આધારિત લિગાન્ડો હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અવરોધોને મીટર બ્રીજમાં જોડવામાં આવ્યા છે. સંતોલન લંબાઈ \(l_1\) એ \(40\,cm\) છે. હવે અજ્ઞાત અવરોધ \(x\) ને \(P\) સાથે શ્રેણીમાં જોવામાં આવે છે અને નવું સંતોલન બિંદુ, તે જ છેડા થી, \(80\,cm\) જેટલું મળે છે. \(x\) નું મૂલ્ય \(............\Omega\) હશે.
JEE Mains 2022 Hard - જો \(f:(0,2) \rightarrow R\) એ \(f( x )=\log _{2}\left(1+\tan \left(\frac{\pi x }{4}\right)\right)\) દ્વારા વ્યાખ્યાયિત હોય તો \(\lim _{n \rightarrow \infty} \frac{2}{n}\left(f\left(\frac{1}{n}\right)+f\left(\frac{2}{n}\right)+\ldots+f(1)\right)\) મેળવો.JEE Mains 2021 Hard
- \(n-p-n\) \(CE\) ટ્રાન્ઝીસ્ટરમાં બેઝ પ્રવાહના \(100\,\mu A\) થી \(200\,\mu A\) ના ફેરફાર દરમિયાન કલેકટર પ્રવાહ અનુક્રમે \(5\,mA\) થી \(16\,mA\) સુધી બદલાય છે. ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઈન \(.........\) છે.JEE Mains 2023 Easy
- જો \({\left( {2 + \frac{x}{3}} \right)^{55}}\) ના વિસ્તરણમાં \(x\) ની ઘાતક અનુક્રમે વધે છે અને બે ક્રમિક પદમાં આવેલ \(x\)ની ઘાતાંકના સહગુણક સરખા હોય તો તે પદો મેળવો.JEE Mains 2014 Hard