ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
  • JEE Mains 2022
  • સરળ
  • સંખ્યાત્મક

\(Fe _{2}\left( SO _{4}\right)_{3}\) નું દ્રાવણ \(1.5\,A\)ના પ્રવાહ સાથે \('X'\,min\). માટે તેનું વિદ્યુતવિભાજન કરતાં \(0.3482\,g\,Fe\) જમા થાય છે. \(x\) નું મૂલ્ય \(\dots\dots\dots\,\min\) છે. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(1\,F =96500\,C\,mol ^{-1},\) \(Fe\)નું પરમાણ્વીય દળ \(= 56\,g\,mol ^{-1}\) ]

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) \(20\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(Fe ^{3+}+3 e ^{-} \longrightarrow Fe\)

\(3 F \longrightarrow 1\) mole \(Fe\) is deposited

For \(56\, g \longrightarrow 3 \times 96500\) (required charge)

For \(1 \,g \longrightarrow \frac{3 \times 96500}{56}\) (required charge)

For \(0.3482\, g \longrightarrow \frac{3 \times 96500}{56} \times 0.3482\)

\(Q =i\,t\)

\(1800.06=1.5 \,t\)

\(t =20\, min\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ