JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
જુદા-જુદા પ્રકારના અર્ધ કોષોનો \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) નીચે મુજબ છે. \(\text { A } \quad\quad\quad\quad\quad \text { B } \quad\quad\quad\text { C } \quad\quad\quad\quad\text { D }\) \(1 \times 10^{-4} \quad 2 \times 10^{-4} \quad 0.1 \times 10^{-4} \quad 0.2 \times 10^{-4}\) (અહિયાં,\(E\) એ ઇલેક્ટ્રોમોટીવ બળ છે.) ઉપર આપેલા અર્ધકોષો માંથી ક્યાનો સંદર્ભ ઈલેક્ટ્રોડ તરીકેનો ઉપયોગ પસંદગીય પામશે ?
- A \(A\)
- B \(B\)
- C \(C\)
- D \(D\)
Answer & Solution
Correct Answer
(C) \(C\)
Step-by-step Solution
Detailed explanation
A cell with less variation in EMF with temperature is preferred as reference electrode because it can be used for wider range of temperature without much derivation from standard value so a cell with less \(\left(\frac{\partial E }{\partial T }\right)_{ P }\) is preferred.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓક્સાઈડના તમામ પ્રકારો (બેઝિક, એસિડિક, ઉભયધર્મી અને તટસ્થ) ધરાવતો સાચો સમૂહ છે:JEE Mains 2026 Medium
- નીચેના સંયોજનો પૈકી એસિડિકતાનો ઉતરતો ક્રમ છે:
A. ફીનોલ
B. \(4\)-નાઇટ્રોફીનોલ
C. \(4\)-મેથોક્સિફીનોલ
D. \(4\)-નાઇટ્રોબેન્ઝોઇક એસિડ
E. બેન્ઝોઇક એસિડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\, eV\) છે તો \(He^+\) આયનની દ્રીતીય ઉતેજિત અવસ્થા ( \(eV\) માં ) કેટલી થાય?JEE Mains 2019 Medium
- નીચે આપેલાની \(LiAlH_4\) સાથેની સક્રિયતાનો ચઢતો ક્રમ કયો થશે?
JEE Mains 2019 Hard - તત્વ \(Pt\) માટેની ધરા અવસ્થા (ભૂમિ અવસ્થા) માં ઈલેકટ્રોન સંરચના શોધો. (પ્લેટિનમનો પરમાણુ ક્રમાંક \(78\) છે.)JEE Mains 2022 Medium
- પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- સદીશ \(\hat{\mathrm{i}}+2 \hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}\) નો બે સદીશો \(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}-5 \hat{\mathrm{k}}\) અને \(-\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}\) ના સરવાળા સદીશ પરનો પ્રક્ષેપ \(1\) હોય તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો \(\int\limits_{0}^{2}\left(\sqrt{2 x}-\sqrt{2 x-x^{2}}\right) d x=\) \(\int\limits_{0}^{1}\left(1-\sqrt{1-y^{2}}-\frac{y^{2}}{2}\right) d y+\int\limits_{1}^{2}\left(2-\frac{y^{2}}{2}\right) d y+I\) હોય,તો \(I=\dots\dots\dots\)JEE Mains 2022 Hard
- એક મીટરબ્રીજમાં, \(1\,m\) લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ \(R\) નો લંબાઈ \(l\) સાથેનો ફેરફાર \(\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell }}\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ \(P\) પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ \(AP\) કેટલા .................. \(m\) હશે?
JEE Mains 2019 Hard - વક્રીભવનાંક 2.0 ધરાવતી એક પારદર્શક ફિલ્મ વક્રીભવનાંક 1.45 ધરાવતા કાચના સ્લેબ પર કોટ કરેલી છે. 550 nm તરંગલંબાઈના લીલા પ્રકાશના મહત્તમ પ્રસારણ માટે કોટ કરવાની પારદર્શક ફિલ્મની લઘુત્તમ જાડાઈ કેટલી હશે? [ધારો કે પ્રકાશ કાચની સપાટીને લગભગ લંબરૂપે આપાત થાય છે.]JEE Mains 2025 Medium
- જો \(z=\frac{1}{2}-2 i\) એ એવી છે કે જેથી \(|z+1|=\alpha z+\beta(1+i)\) થાય \(i=\sqrt{-1}\) અને \(\alpha, \beta \in \mathbb{R}\), તો \(\alpha+\beta=\) ...........JEE Mains 2024 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ-\(I\) (ઘટકો) સૂચિ-\(II\) (રંગ) \((A)\) \(\mathrm{Fe}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]_3 \cdot \mathrm{xH}_2 \mathrm{O}\) \((I)\) જાંબલી \((B)\)\(\left[\mathrm{Fe}(\mathrm{CN})_5 \mathrm{NOS}\right]^{4-}\) \((II)\) ઘેરો લાલ \((C)\)\([\mathrm{Fe}(\mathrm{SCN})]^{2+}\) \((III)\)પ્રુશિયન બ્લુ \((D)\)\(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \cdot 12 \mathrm{MoO}_3\) \((IV)\) પીળો JEE Mains 2024 Medium