JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેના આપેલા પૈકી કયુ એક વિટામિન પાણીમાં દ્રાવ્ય છે ?
- A વિટામિન \(E\)
- B વિટામિન \(K\)
- C વિટામિન \(C\)
- D વિટામિન \(D\)
Answer & Solution
Correct Answer
(C) વિટામિન \(C\)
Step-by-step Solution
Detailed explanation
Vitamin \(B\) and \(C\) are water soluble while vitamin \(\mathrm{A}, \mathrm{D}, \mathrm{E}\) and \(\mathrm{K}\) are fat soluble or water insoluble.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : ક્ષારણ એ વિદ્યુતરાસાયણિક ઘટના છે જેમાં શુદ્ધ ધાતુ એ એનોડ તરીકે અને અશુદ્ધ ધાતુ એ કેથોડ તરીકે વર્તે છે.
વિધાન (II) : એસિડિક માધ્યમ કરતાં આલ્કલાઇન માધ્યમમાં ક્ષારણનો દર વધુ હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો. \(2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ\) નીચે આપેલામાંથી સંતુલન પર \(SO _3\) ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા \(...............\) છે. \((A)\) તાપમાનમાં વધારો કરવો. \((B)\) દબાણમાં વધારો કરવો. \((C)\) વધારે \(SO _2\) ને ઉમેરતા \((D)\) વધારે \(O _2\) ને ઉમેરતાં \((E)\) ઉદ્દીપકને ઉમેરતાJEE Mains 2023 Medium
- પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ \(ppm\)JEE Mains 2019 Easy
- નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(MnO _{4}^{-}+8 H ^{+}+5 e ^{-} \rightarrow Mn ^{+2}+4 H _{2} O , E ^{\circ}=1.51 V\) \(MnO _{4}^{-}\) નાં પાંચ મોલનું રિડક્ષન કરવા માટે વિદ્યુતનો જરૂરી જથ્થો ફેરાડે માં ........... છે. (પૂર્ણાક જવાબ)JEE Mains 2021 Medium
- \(4.5 \,g\) સંયોજન \(A (MW = 90)\) નો ઉપયોગ કરીને તેનું \(250\, mL\) જલીય દ્રાવણ બનાવવામાં આવ્યું. દ્રાવણની મોલારિટી \(M\) એ \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Medium
- ............ બહુવિસ્થાપન એ એક મોટી ખામી છેJEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ધારો કે રેખા \(x+y=1\) વર્તુળ \(x^2+y^2=4\) ને બિંદુઓ A અને B માં મળે છે. જો રેખાખંડ \(A B\) ને લંબ રેખા અને જીવા \(A B\) ના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા વર્તુળને \(C\) અને \(D\) માં છેદે, તો ચતુષ્કોણ ADBC નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- ક્લોરીનની ગરમ અને સાંદ્ર સોડિયમ હાઈડ્રોક્સાઈડ સાથેની પ્રક્રિયા શુ આપે છે ?JEE Mains 2019 Hard
- જો વક્ર \(y=x+\sin y\) નો બિંદુ \((a, b)\) આગળનો સ્પર્શક બિંદુઓ \(\left(0, \frac{3}{2}\right)\) અને \(\left(\frac{1}{2}, 2\right),\) ને જોડતી રેખાને સમાંતર હોય તોJEE Mains 2020 Medium
- જો \(a\) અને \(b, a>b>0\) નો સમાંતર મધ્યક તેના ગુણોત્તર મધ્યક કરતાં પાંચગણો હોય તો \(\frac{{a + b}}{{a - b}}\) ની કિમત મેળવો.JEE Mains 2017 Hard
- નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે ઉકાળતા પ્રક્રિયા થઈને નીપજની રચનામાં \('A'\) પરિણમે છે.જલીય માધ્યમમાં \('A'\)ના \(1\) મોલની વધારે પ્રમાણમાં \(AgNO _{3}\)ની પ્રક્રિયા થતાં \(Ag\)ના............... મોલ આપે છે.JEE Mains 2021 Medium
- પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(200\,N\) હોય તો તેનું પૃથ્વીની સપાટીથી \(d=\frac{R}{2}\) ઉંડાઇએ વજન \(...........\,N\) હશે.(\(R=\) પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.)JEE Mains 2023 Medium