JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : હેલોઆલ્કેન ની \(KCN\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય નીપજ તરીકે આલ્કાઈલ સાયનાઈડ બનાવે છે જ્યારે \(\operatorname{AgCN}\) સાથે મુખ્ય નીપજ તરીકે આઈસોસાયનાઈડ બનાવે છે. કારણ (\(R\)) : \(KCN\) અને \(AgCN\) બંને ખૂબ જ વધારે આયનીક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :
- A (\(A\)) સાચું છે પાણ (\(R\)) સાચું નથી.
- B બંને \((A)\) અને \((R)\) સાચા છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજુતી નથી.
- C (\(A\)) સાચું નથી પણ (\(R\)) સાચું છે.
- D બંને (\(A\)) અને (\(R\)) સાચા છે અને \((R)\) એ (\(A\)) ની સાચી સમજૂતી છે
Answer & Solution
Correct Answer
(A) (\(A\)) સાચું છે પાણ (\(R\)) સાચું નથી.
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{AgCN}\) મુખ્યત્વે પ્રકૃતિમાં સહસંયોજક છે અને નાઈટ્રોજન હુમલા માટે ઉપલબ્ધ છે, તેથી એલ્કાઈલ આઈસોસાયનાઈડ મુખ્ય ઉત્પાદન તરીકે રચાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી બિન-સમતલીય બંધારણ ઘરાવતા અણુ(ઓ) અથવા આયન(નો)ની સંખ્યા \(....\) છે. \(NO _{3}^{-}, H _{2} O _{2},\)\( BF _{3},\)\( PCl _{3},\)\( XeF _{4},\)\(SF _{4}, XeO _{3},\)\( PH _{4}^{+}, SO _{3},\left[ Al ( OH )_{4}\right]^{-}\)JEE Mains 2022 Medium
- જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?JEE Mains 2019 Hard
- પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- \(I\) અને \(II\) બે સંયોજનોનું નિક્ષાલન સ્તંભ ક્રોમેટોગ્રાફી દ્વારા થાય છે.( \(I> II\) નું અધિશોષણ) નીચેના પૈકી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- \(288 \,{~K}\) પર સંતુલન પ્રક્રિયા માટે \({N}_{2} {O}_{4({~g})} \rightleftharpoons 2 {NO}_{2(9)}\) \({K}_{{p}}\)નું મૂલ્ય \(47.9\) છે. સમાન તાપમાને આ પ્રક્રિયા માટે \({K}_{{C}}\) \(......\) છે. \(\left(R=0.083 \,L \operatorname{bar} \,{K}^{-1} \,{~mol}^{-1}\right)\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(\mathrm{f}:(-1, \infty) \rightarrow \mathrm{R}\) માટે \(\mathrm{f}(0)=1\) અને \(f(x)=\frac{1}{x} \log _{e}(1+x), x \neq 0 .\) હોય તો વિધેય \(f\)JEE Mains 2020 Hard
- સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર \(40\, {ms}^{-1}\) ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ \(60\, {ms}^{-1}\) ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર \(x: 4\) હોય તો \(x=..... .\)JEE Mains 2021 Hard
- એક તળાવથી \(200 m\) ઊંચા વાદળ \(C\) નો બિંદુ \(P\) થી ઉત્સેતકોણ \(30^{\circ}\) છે જો વાદળ \(C\) ના પ્રતિબીબનો તે જ બિંદુ \(P\) થી અવસેધકોણ \(60^{\circ}\) હોય તો \(P C\) ની કિમત ................ \(m\) થાયJEE Mains 2020 Hard
- \(\mathrm{Mn}, \mathrm{Cr}, \mathrm{Co}\) અને Fe માંથી એક સંક્રાંતિ ધાતુ \((\mathrm{M})\) સૌથી વધુ પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ \(\left(\mathrm{M}^{3+} / \mathrm{M}^{2+}\right)\) ધરાવે છે. તે \(\left[\mathrm{M}(\mathrm{CN})_6\right]^{4-}\) પ્રકારનો ધાતુ સંકીર્ણ બનાવે છે. સંકીર્ણની \(\mathrm{e}_{\mathrm{g}}\) કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા _________ છે.JEE Mains 2025 Easy
- પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard