JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચેના પૈકી જે રેખીય ભૂમિતિ દર્શાવે છે તે અણુઓ/આયનોની સંખ્યા ________ છે. \(\mathrm{SO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{~N}_3^{-}, \mathrm{NO}_2, \mathrm{~F}_2 \mathrm{O}, \mathrm{XeF}_2, \mathrm{NO}_2^{+}, \mathrm{I}_3^{-}, \mathrm{O}_3\)
- A 4
- B 6
- C 8
- D 10
Answer & Solution
Correct Answer
(B) 6
Step-by-step Solution
Detailed explanation
રેખીય પ્રજાતિઓ છે
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં સંકરણનો પ્રકાર અને ચુંબકીય ગુણધર્મ _______ છે.JEE Mains 2025 Medium
- સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?JEE Mains 2016 Hard
- વાયુરૂપ \(Na\) પરમાણુઓની આયનીકરણ ઊર્જા \(495.5\, kJ\, mol^{-1}\) છે. તો સોડિયમ પરમાણુની આયનીકરણ કરતા પ્રકાશની સૌથી ઓછી શક્ય આવૃતિ જણાવો . \((h\, = 6.626 \times 10^{-34}\, Js, N_A\, = 6.022 \times 10^{23}\, mol^{-1} )\)JEE Mains 2014 Hard
- નીચેનામાં સાચો બંધ ઓર્ડરનો ક્રમ છે:JEE Mains 2021 Medium
- નીચેના ડાયએઝોનિયમ ક્ષારોનો સાચો સ્થાયિત્વનો ક્રમ છે
JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+\frac{5}{x\left(x^5+1\right)} y=\frac{\left(x^5+1\right)^2}{x^7}, x > 0\) નો ઉકેલ છે.જો \(y(1)=2\) હોય, તો \(y(2)=.........\)JEE Mains 2023 Hard
- અહી \(T\) એ ઉપવલય \(E: x^{2}+4 y^{2}=5\) નો બિંદુ \(P(1,1)\) આગળનો સ્પર્શક છે .જો સ્પર્શક \(T\) અને ઉપવલય \(E\), રેખાઓ \(x=1\) અને \(x=\sqrt{5}\) દ્વારા ઘેરતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(\alpha \sqrt{5}+\beta+\gamma \cos ^{-1}\left(\frac{1}{\sqrt{5}}\right)\) હોય તો \(|\alpha+\beta+\gamma|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- અંકો \(0, 1, 2, 3, 4,\) નો ઉપયોગ કરી \(2,000\) અને \(5,000\) વચ્ચેની કેટલી સંખ્યા બને કે જે \(3\) નો ગુણક હોય ? (પુનરાવર્તન સિવાય.)JEE Mains 2018 Hard
- જો એક સમગુણોત્તર શ્રેણી \(a_1, a_2, a_3, \ldots\) માં, જેમાં \(a_1=\frac{1}{8}\) અને \(a_2 \neq a_1\), દરેક પદ પછીના બે પદોનો સમાંતર મધ્યક હોય અને \(S_n=a_1+a_2+\ldots+a_n\), તો \(\mathrm{S}_{20}-\mathrm{S}_{18}\) = ...........JEE Mains 2024 Hard
- પોટશીયમ પરમેંગેનેટની એસિડિક માધ્યમમાં \(H _2 O _2\) સાથે પ્રક્રિયા કરતાં મુખ્ય \(.....\) બનવા તરફ દોરી જાય છે.JEE Mains 2022 Medium
- એક સર્વે અનુસાર એક શહેરમાં \(63 \%\) લોકો સમાચારપત્ર \(A\) વાંચે જ્યારે \(76 \%\) લોકો સમાચારપત્ર \(B\) વાંચે છે જો \(x \%\) લોકો બંને સમાચારપત્ર વાંચે તો \(x\) ની કિમત ........... હોઈ શકેJEE Mains 2020 Medium