ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

આર્જિનિન માટે કયું સાચું નથી ?

  1. A તે એક સ્ફટિકમય ઘન છે.
  2. B તે એક કરતાં વધારે \(pKa\) મૂલ્યો સાથે સંકળાયેલ છે.
  3. C તે એકદમ ઉચ્ય ગલનબિંદુ ધરાવે છે.
  4. D તે બેન્ઝિનમાં વધારે દ્વાવ્યતા ધરાવે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તે બેન્ઝિનમાં વધારે દ્વાવ્યતા ધરાવે છે.

Step-by-step Solution

Detailed explanation

Arginine exist is zwitterion, so solid in nature and soluble in polar solvent.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app