ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

\(F_2O\) અણુના સંદર્ભે નીચેની વિગતોને ધ્યાનમાં લો: \(A\). ઓક્સિજન પર અબંઘકારક યુગ્મોની સંખ્યા \(2\) છે. \(B\). \(FOF\) ખૂણો \(104.5^{\circ}\) થી ઓછો છે. \(C\). \(O\) ની ઓક્સિડેશન અવસ્થા \(-2\) છે. \(D\). અણુ વળેલો ‘\(v\)' આકારનો છે. \(E\). આણ્વીય ભૂમિતિ રેખીય છે. નીચે આપેલા વિક્લ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

  1. A ફકત \(C, D, E\)
  2. B ફકત \(B, E, A\)
  3. C ફકત \(A, C, D\)
  4. D ફકત \(A, B, D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ફકત \(A, B, D\)

Step-by-step Solution

Detailed explanation

- Two lone pair one oxygen - Molecule is ' \(v\) ' shaped - Bond angle is less than \(104.5^{\circ}\left(102^{\circ}\right)\) - \(O \cdot S \cdot\) of ' \(O\) ' is \(+2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app