JEE Mains · Physics · STD 12 -7. Alternating current
શ્રેણી LCR પરિપથમાં, \(300 \Omega\) નો અવરોધક, 25 nF નું કેપેસિટર અને 100 mH નું ઇન્ડક્ટર ઉપયોગમાં લેવાયેલ છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ માટે, ac ઉદ્ગમની કોણીય આવૃત્તિ _____ \(\times 10^4\) રેડિયન \(\mathrm{s}^{-1}\) છે.
- A 2
- B 4
- C 6
- D 8
Answer & Solution
Correct Answer
(A) 2
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \omega=\frac{1}{\sqrt{\mathrm{LC}}} \\ & \omega=\frac{1}{\sqrt{25 \times 10^{-9} \times 100 \times 10^{-3}}} \\ & \omega=\frac{10^{+6}}{5 \times 10}=2\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય?JEE Mains 2019 Hard
- પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- જ્યારે અવરોધમાંથી \(2\, A\) પ્રવાહ પસાર થાય છે ત્યારે તે \(15\, s\), માં \(300 \,J\) ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને \(3\, A\) કરવામાં આવે છે તો \(10 s\) માં ઉત્પન્ન ઊર્જા........\(J\) થશે.JEE Mains 2022 Medium
- બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે?JEE Mains 2018 Hard
- શરૂઆતમાં સ્થિર રહેલ \(184\) પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી \(\alpha-\) કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં \(Q\) નું મૂલ્ય \(5.5\,MeV\) હોય, તો \(\alpha-\) કણની ગતિઊર્જાનું મૂલ્ય (\(MeV\) માં) ગણો.JEE Mains 2021 Hard
- આપેલ પરિપથમાં, \(R_3\) અવરોધમાં પ્રવાહ _______ થશે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ત્રિજ્યાઓ \(r_1\) અને \(r_2\) વાળા પ્રથમ ચરણ માંના બે વર્તુળો યામાક્ષોને સ્પર્શે છે.આ પ્રત્યેક,રેખા \(x+y=2\) સાથે \(2\) એકમ જેટલા અંતઃખંડ કાપે છે. તો \(r_1^2+r_2^2-r_1 r_2=.......\)JEE Mains 2023 Hard
- જો બે ભિન્ન શાંકવો \(x^2+y^2=4 b\) અને \(\frac{x^2}{16}+\frac{y^2}{b^2}=1\) ના છેદ બિંદુઓ, વક્ર \(y^2=3 x^2\) પર આવેલા હોય, તો આ છેદ બિંદુઓ દ્વારા રચાયેલ લંબચોરસના ક્ષેત્રફળના \(3 \sqrt{3}\) ગણા ........... થાય.JEE Mains 2024 Hard
- આપેલ આકૃતિમાં રહેલ કોષનો \(emf\) \(2.2\, {V}\) અને આંતરિક અવરોધ \(0.6\, \Omega\) છે. સંપૂર્ણ પરિપથ દ્વારા થતો પાવરનો વ્યય (\(Wattt\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- \(r=4.0 \,mm\) ત્રિજ્યાના એક નળાકારીય તારમાં પ્રવાહ ધનતા \(1.0 \times 10^{6} \,A / m ^{2}\) છે અને તે તારના આડછેદ પર નિયમિત છે. તારના બહારના ભાગમાં ત્રિજ્યાવર્તી અંતરો \(\frac{r}{2}\) અને \(r\) ની વચ્ચે પ્રવાહ \(x \pi\) \(A\) છે. \(x\) નું મૂલ્ચ ......... હશે.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=\frac{2^{x+2}+16}{2^{2 x+1}+2^{x+4}+32}\). તો \(8\left(f\left(\frac{1}{15}\right)+f\left(\frac{2}{15}\right)+\ldots+f\left(\frac{59}{15}\right)\right)\) = __________JEE Mains 2025 Medium