JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
એક કાર્બોનેટ \((M_2CO_3)\) ના \(1\,\) ગ્રામની અધિકતમ \(HCl\) સાથે પ્રક્રિયા કરતાં \(0.01186\,\) મોલ \(CO_2\) ઉત્પન્ન થાય છે. તો \(M_2CO_3\) નું મોલર દળ \(g\, mol^{-1}\) માં શોધો.
- A \(1186\)
- B \(84.3\)
- C \(118.6\)
- D \(11.86\)
Answer & Solution
Correct Answer
(B) \(84.3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{M}_{2} \mathrm{CO}_{3}+2 \mathrm{HCl} \rightarrow 2 \mathrm{MCl}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{CO}_{2}\) \(n=\frac{\text { Mass given }}{\text { Molar mass }}\) \(0.01186=\frac{1}{M} \Rightarrow M=84.3\, \mathrm{g\,mol}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
- પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન \(3.5 \mathrm{~cm}\) ખસે છે, જ્યારે દ્રાવક \(5 \mathrm{~cm}\) ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક _______ \(\times 10^{-1}\) છે.JEE Mains 2024 Hard
- સ્નાયુઓમાં નીચેનામાંથી કયા પરમાણુઓનો સંચય ઉત્સાહપૂર્ણ કસરતનાં પરિણામે થાય છેJEE Mains 2015 Hard
- એક વિદ્યાર્થીને નીચેના સંયોજનોમાંથી એક સંયોજન આપવામાં આવે છે જે ટોલેન્સ પ્રક્રિયક સાથે ધન કસોટી આપે છે.

તે સંયોજન છે :JEE Mains 2026 Medium - ઇલેક્ટ્રોનની તરંગલંબાઇ \(40\, {kV}\)ના પોટેન્શિયલ તફાવત દ્વારા \({X}\, \times\) \(10^{-12} \,{~m}\) સ્થિર અવસ્થાથી વેગ આપે છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ \(=9.1 \times 10^{-31}\, {~kg}\) ઇલેક્ટ્રોનનો વીજભાર \(=1.6 \times 10^{-19}\, {C}\) પ્લાન્ક અચળાંક \(=6.63 \times 10^{-34\,} {Js}\)JEE Mains 2021 Hard
- નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(220\,V\),\(100\,W\) રેટીંગ ધરાવતા એક બલ્બને \(220\,V\),\(60\,W\) રેટીંગ ધરાવતા બીજા બલ્બ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જોઆ સંયોજનને સમાંતર વોલ્ટેજ \(220\,V\) હોય, તો \(100\,W\) ના બલ્બ દ્વારા વપરાયેલ કાર્યત્વરા (પાવર) લગભગ \(...........W\) થાય છે.JEE Mains 2022 Medium
- આલ્કલાઈન માધ્યમમાં \(\mathrm{MnO}_4^{-}\)એ \(\mathrm{I}^{-}\)નું ઓક્સિડેશન જેમાં કરે છે તે:JEE Mains 2024 Hard
- ધારો કે \(y = y\left( x \right)\) એ વિકલ સમીકરણ \(\left( {{x^2} + 1} \right)^2\,\frac{{dy}}{{dx}} + 2x\left( {{x^2} + 1} \right)\,y = 1\) નો ઉકેલ છે કે જેથી \(y\left( 0 \right) = 0\). છે . જો \(\sqrt a y\left( 1 \right) = \frac{\pi }{{32}}\) હોય તો \(‘a’\) ની કિમંત મેળવો .JEE Mains 2019 Hard
- વિધેયો \(f:\{1,2, \ldots, 100\} \rightarrow\{0,1\}\) ની સંખ્યા, જે 98 અથવા તેનાથી નાના ધન પૂર્ણાંકોમાંથી બરાબર એકને 1 મૂલ્ય પ્રદાન કરે છે, તે ___ છે.JEE Mains 2025 Medium
- એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે. સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન \((elution)\)નો સાચો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - ધારો કે \(\alpha=\sum_{r=0}^n\left(4 r^2+2 r+1\right)^n C_r\) અને \(\beta=\left(\sum_{r=0}^n \frac{{ }^n C_r}{r+1}\right)+\frac{1}{n+1} \cdot\) જો \(140 < \frac{2 \alpha}{\beta}<281\) તો \(n\) નું મૂલ્ય .......... છે.JEE Mains 2024 Hard