JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(2 \mathrm{MnO}_4^{-}+\mathrm{bI}^{-}+\mathrm{cH}_2 \mathrm{O} \rightarrow \mathrm{xI}_2+\mathrm{yMnO}_2+\mathrm{zOH}^{-}\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક વડે સંતુલિત હોય, તો \(z\) નું મૂલ્ય _______ છે.
- A \(8\)
- B \(7\)
- C \(6\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(A) \(8\)
Step-by-step Solution
Detailed explanation
રિડક્શન અર્ધ-પ્રક્રિયા ઑક્સિડેશન અર્ધ-પ્રક્રિયા \(2 \mathrm{MnO}_4^{-} \rightarrow 2 \mathrm{MnO}_2\) \(2 \mathrm{I}^{-} \rightarrow \mathrm{I}_2+2 \mathrm{e}^{-}\) \(2 \mathrm{MnO}_4^{-}+4 \mathrm{H}_2 \mathrm{O}+6 \mathrm{e}^{-} \rightarrow 2 \mathrm{MnO}_2+8 \mathrm{OH}^{-}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચાં વિધાનો છે:
A. સુક્રોઝના ઉત્સેચકીય જળવિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા, એસિડ ઉદ્દીપિત જળવિભાજન કરતા ઓછી હોય છે.
B. વિકૃતિકરણ દરમિયાન, પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક રચનાઓ નાશ પામે છે પરંતુ પ્રાથમિક રચના અકબંધ રહે છે.
C. ન્યુક્લિઓટાઇડ્સ પેન્ટોઝ શર્કરાના \(C_{1}\) અને \(C_{4}\) કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલા હોય છે.
D. પ્રોટીનની ચતુર્થક રચના પોલિપેપ્ટાઇડ શૃંખલાના સંપૂર્ણ ગડીકરણને રજૂ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - સમૂહ-IV ના ધન આયન માટે નીચેની કસૌટી ધ્યાનમાં લો.
\(M ^{2+}+ H _2 S \rightarrow A\) (કાળા અવક્ષેપ) + આડપેદાશ \(A +\) અમ્લરાજ \(\rightarrow B + NOCl + S + H _2 O\)
\(B + KNO _2+ CH _3 COOH \rightarrow C +\) આડપેદાશ
ધાતુ સંકીર્ણ \(C\) ના ફક્ત-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રા નું મૂલ્ય _______ BM છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Medium - એક દ્રાવક માટે મોલલ અવનયન આચળાંક \(4.0\, K\, Kg\, mol^{-1}\) છે. \(K_2SO_4\) ના \(0.03\, mol\, kg^{-1}\) દ્રાવણ માટે દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો .............. \(\mathrm{K}\) જણાવો. (વિધુતવિભાજ્યનુ સંપૂર્ણ વિયોજન ધારો)JEE Mains 2019 Hard
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
- ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2025 Easy
- ઉદીપક (Column\(-I\) ) ને નીપજ (Column \(-II\) ) સાથે યોગ્ય રીતે જોડો.
Column \(-I\) (Catalyst) Column \(-II\) (Product) \((a)\) \(V_2O_5\) \((i)\) પોલિઇથિલીન \((b)\) \(TiCl_4/Al(Me)_3\) \((ii)\) ઇથેનાલ \((c)\) \(PdCl_2\) \((iii)\) \(H_2SO_4\) \((d)\) આયર્ન ઓક્સાઇડ \((iv)\) \(NH_3\) JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આલ્ડીહાઈડ ટોલેન્સના પરીક્ષણમાં, ટોલેન્સ પ્રકિયક સૂત્ર \(\left[ Ag \left( NH _{3}\right)_{2}\right]^{+}\) સિલ્વર મિરર બનાવવા માટે ઇલેક્ટ્રોન ની કુલ સંખ્યા \( ...... \).છેJEE Mains 2021 Hard
- આકૃતિમાં એક મોલ દ્વિ-પરમાણ્વીય વાયુ નમૂના ઉપર ચક્રીય પ્રક્રિયા \(ABCDA\) દર્શાવેલ છે. પ્રક્રિયા \({A} \rightarrow {B}\) અને \({C} \rightarrow {D}\) દરમિયાન વાયુનું તાપમાન અનુક્રમે \({T}_{1}\) અને \({T}_{2}\left({T}_{1}\,>\,{T}_{2}\right)\) છે. જો પ્રક્રિયાઓ \(BC\) અને \(DA\) સમોષ્મી હોય તો નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2021 Medium - સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) માઈક્રો તરંગો \(I\) ફીઝીઓથેરેપી \(B\) \(UV\) કિરણો \(II\) કેન્સરના નિદાન માટે \(C\) પાર-રક્ત પ્રકાશ \(III\) આંખ માટે લેસિક સર્જરી \(D\) \(X\)-કિરણો \(IV\) વિમાનના દિશા નિયત્રણમાં JEE Mains 2023 Medium - નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
- ધારો કે ઢાળ \(m>0\) વાળી, બિંદુ \((4,-9)\) માંથી પસાર થતી એક ચલ રેખા અક્ષોને બિંદુઓ \(A\) અને \(B\) માં છેદે છે. \(A\) અને \(B\) ના ઉગમબિંદુથી અંતરોના સરવાળાની ન્યૂનતમ કિંમત ........ છે.JEE Mains 2024 Hard
- ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard