JEE Mains · Chemistry · STD 12 - રાસાયણિક ગતિકી
- JEE Mains 2024
- મધ્યમ
- સંખ્યાત્મક
અચળ તાપમાને વાયુ અવસ્થામાં થતી નીચેની એકપદી પ્રક્રિયાનો વિચાર કરો. \(2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}\) જ્યારે પ્રક્રિયા 1.5 atm A ના દબાણ અને 0.7 atm B ના દબાણથી શરૂ થાય છે, ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ \(r_1\) નોંધવામાં આવે છે. થોડા સમય પછી, જ્યારે C નું દબાણ 0.5 atm થાય છે, ત્યારે વેગ \(r_2\) નોંધવામાં આવે છે. \(r_1: r_2\) નો ગુણોત્તર _______ \(\times 10^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(315\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(2 \mathrm{~A}(\mathrm{~g})+\mathrm{B}(\mathrm{g}) \longrightarrow \mathrm{C}(\mathrm{g})\)
\(\mathrm{r}_1 \quad 1.5 \mathrm{~atm} \quad 0.7 \mathrm{~atm}\)
\(\mathrm{r}_2 \quad 0.5 \mathrm{~atm} \quad 0.2 \mathrm{~atm} \quad 0.5 \mathrm{~atm}\)
\(\because \mathrm{r}=\mathrm{K}\left[\mathrm{P}_{\mathrm{A}}\right]^2\left[\mathrm{P}_{\mathrm{B}}\right]\)
\(\mathrm{r}_1=\mathrm{K}[1.5]^2[0.7]\)
\(\mathrm{r}_2=\mathrm{K}[0.5]^2[0.2]\)
\(\frac{\mathrm{r}_1}{\mathrm{r}_2}=9 \times \frac{7}{2}=31.5=315 \times 10^{-1}\)
ઉત્તર. \(315\)
Chemistry ના વધુ પ્રશ્નો
- એક નિર્બળ વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતાને તેની સાંદ્રતાના વર્ગમૂળ સામે આલેખવામાં આવે ત્યારે, નીચેનામાંથી કયું અવલોકન થવાની અપેક્ષા છે?JEE Mains 2025 મધ્યમ
- નીચેના પૈકી ક્યુ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2013 મધ્યમ
- એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 મધ્યમ - વિલ્કીન્સનના ઉદીપકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુનું સંકરણ અને તેનો આકાર જણાવો.JEE Mains 2018 અઘરું
- એક પ્રક્રિયા માટે \(ln k\) વિરૂદ્ધ \(1/T\) નો આલેખ ધ્યાનમાં લો જ \(400\, K\) એ આ પ્રક્રિયાનો વેગ અચળાંક \(10^{-5}\,s^{-1},\) હોય, તો \(500\, K\) એ વેગ અચળાંક કેટલો હશે?
JEE Mains 2019 અઘરું - એક નિશ્ચિત તાપમાન \(0.0025\,M\) એસિટિક એસિડ ની વિશિષ્ટ વાહકતા \(5 \times 10^{-5}\,S\,cm ^{-1}\) છે.એસિટિક એસિડનો વિયોજન અચળાંક \(......\times 10^{-7}\) છે. (નજીકનો પૂર્ણાક) ( \(CH _3 COOH\) ની સિમીત મોલર વાહક્તા \(400\,S\,cm ^2\, mol ^{-1}\) તરીકે ધ્યાનમાં લો,)JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે શંકુઓને બિંદુ \(O\) સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા \(AB\) અને \(CD\) પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ \(CD\) ને લંબ તથા કેન્દ્ર \(O\) એ \(AB\) અને \(CD\) ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર \(O\) \( CD \) ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
JEE Mains 2016 મધ્યમ - એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર \(0.5\, mm\) જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?JEE Mains 2020 મધ્યમ
- નીચે આપેલા તત્વો પૈકી એવા તત્વોની સંખ્યા કેટલી છે જે તેમની સંબંધિત સમૂહ સંયોજકતા (group valency) સાથે મેળ ખાતી સંયોજકતા ધરાવતા સંયોજનો બનાવી શકતા નથી?
\( \text{B, C, N, S, O, F, P, Al, Si} \)JEE Mains 2024 મધ્યમ - એક કણની \(r\) લંબાઈના દોરા વડે થતી ઊર્ધ્વ વર્તુળાકાર ગતિના કિસ્સામાં, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(30^{\circ}\) ના ખૂણે દોરામાં તણાવ શૂન્ય હોય, તો વર્તુળાકાર પથના નીચેના બિંદુ (A) આગળ વેગ કેટલો હશે? (જ્યાં \(g =\) ગુરુત્વાકર્ષી પ્રવેગ)
JEE Mains 2026 મધ્યમ - \(PF _{5}\) માં \(P\) વડે પ્રદર્શિત સંકરણ એ \(sp ^{x} d ^{y}\) તો \(y\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 સરળ
- \(50\,cm\) લંબાઈ અને \(10\,g\) દળ ધરાવતી એક દોરી પરથી પસાર થતા લંબગતત તરંગોની ઝડપ \(60\,ms ^{-1}\) જેટલી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ \(2.0\,mm ^2\) અને તેનો યંગ-મોડ્યુલસ \(1.2 \times 10^{11}\,Nm ^{-2}\) છે. તારમાં તણાવને કારણે તેની મૂળ પ્રાકૃતિક લંબાઈ કરતા (લંબાઈમાં) વિસ્તરણ \(x \times 10^{-5} \;m\) જેટલું છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.JEE Mains 2022 સરળ