JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.
- A \(R _{ e }=\frac{\eta d}{\rho v}\)
- B \(R_{e}=\frac{\rho v}{\eta d}\)
- C \(R _{ e }=\frac{\rho vd }{\eta}\)
- D \(R _{ e }=\frac{\eta}{\rho vd }\)
Answer & Solution
Correct Answer
(C) \(R _{ e }=\frac{\rho vd }{\eta}\)
Step-by-step Solution
Detailed explanation
Reynold's number is given by \(\frac{\rho v d}{\eta}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy - આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2024 Hard - \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે \(L-\) આકારના પદાર્થના \(B\) છેડે \(40\, N\) બળ લાગે છે.ખૂણા \(\theta\) દ્વારા બિંદુ \(A\) પાસે ઉદભવેલી બળની મહત્તમ ચાકમાત્રા કેટલી હશે?
JEE Mains 2018 Hard - એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર \({C}\) થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર \({C}\) થી \({d}_{1}\) અંતરે અને પ્રતિબિંબ \({C}\) થી \({d}_{2}\) અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?JEE Mains 2021 Hard
- બે વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) ને 30 cm ના અંતરે અલગ રાખવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક ત્રીજો વિદ્યુતભાર \(q_3\) પ્રારંભમાં ' C ' પર છે, તેને 40 cm ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગે C થી D સુધી ખસેડવામાં આવે છે. જો \(q_3\) ને \(C\) થી \(D\) સુધી ખસેડવાથી સ્થિતિઊર્જામાં થતો તફાવત \(\frac{\mathrm{q}_3 \mathrm{~K}}{4 \pi \epsilon_0}\) વડે આપવામાં આવે, તો K નું મૂલ્ય કેટલું છે :
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\left(\frac{1}{x}\right)^{2 x} ; x>0\) એ \(x=\frac{1}{\mathrm{e}}\) આગળ મહત્તમ મૂલ્ય ધારણ કરે, તો :JEE Mains 2024 Hard
- જો \(\alpha \), \(\beta \) અને \(\gamma \) એ \(G.P.\) ના ક્રમિકપદ છે કે જેથી સમીકરણ \(\alpha x^2 + 2\beta x + \gamma = 0\) અને \(x^2 + x -1 = 0\) ને સમાન્ય ઉકેલ મળે તો \(\alpha(\beta + \gamma )\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- \(20\,m\) લંબાઈના અને \(2\,cm\) ખેંચાણ ધરાવતા એક સ્ટીલના તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા \(80\,J\) છે. તારના આડછેદનું ક્ષેત્રફળ ........ \(mm ^2\) થશે. \(\left( y =2.0 \times 10^{11}\,Nm ^{-2}\right.\) છે.)JEE Mains 2023 Medium
- ચોક્કસ દળના વાયુનું અચળ દબાણે તાપમાન \(50^{\circ} C\) જેટલું વધારવા માટે \(160\) કેલરી ઉર્જાની જરૂર પડે. જ્યારે સમાન દળના વાયુને અચળ કદે \(100^{\circ} C\) જેટલો ઠંડો પડતાં તે \(240\) કેલરી ઉષ્મા મુક્ત કરે છે. આ વાયુના અણુના મુક્તતાના કેટલા હશે? (વાયુને આદર્શ વાયુ ગણો)JEE Mains 2020 Medium
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- \((3+2 \sqrt{-54})^{1 / 2}-(3-2 \sqrt{-54})^{1 / 2}\) નો કાલ્પનિક ભાગ ....... હોય શકેJEE Mains 2020 Medium