JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(1 \mathrm{~L}\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \(\left(\mathrm{H}_3 \mathrm{PO}_4\right)\) કે જેની વજન દ્વારા શુદ્ધતા \(70 \%\) (વિશિષ્ટ ઘનતા \(\left.1.54 \mathrm{~g} \mathrm{~cm}^{-3}\right)\) છે, તેની મોલારિટી _______ \(\mathrm{M}\) છે. (\(\mathrm{H}_3 \mathrm{PO}_4\) નું મોલર દળ \(98 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.)
- A 9
- B 10
- C 11
- D 12
Answer & Solution
Correct Answer
(C) 11
Step-by-step Solution
Detailed explanation
વિશિષ્ટ ઘનતા (ઘનતા) \(=1.54 \mathrm{~g} / \mathrm{cc}\). કદ \(=1 \mathrm{~L}=1000 \mathrm{ml}\) દ્રાવણનું દળ \(=1.54 \times 1000\) \(=1540 \mathrm{~g}\) \(\mathrm{H}_3 \mathrm{PO}_4\) ની \(\%\) શુદ્ધતા \(70 \%\) છે. તેથી \(\mathrm{H}_3 \mathrm{PO}_4\) નું વજન…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા \(A \rightarrow B + C\)
\(p_i =\) વાયુ A નું પ્રારંભિક દબાણ, \(p_t =\) સમય \(t\) એ પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ
વેગ અચળાંક (\(k\)) માટેનું સૂત્ર છેJEE Mains 2026 Medium - નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 Medium
- નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : બે જુદા જુદા આલ્ડીહાઈડ વચ્ચે ક્રોસ આલ્ડોલ સંધનન પ્રક્રિયા હંમેશા ચાર જુદી જુદી નીપજો ઉતપન્ન કરે છે.
વિધાન II : ઇષ્ટતમ pH હેઠળ, જ્યારે સેમીકાર્બેઝાઈડની બેન્ઝાલ્ડીહાઈડ અને એસિટોફિનોનના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતાં ફક્ત તે એસિટોફિનોન સાથે જ સંઘનન નીપજ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - ઉપરની પ્રક્રિયામાં, પ્રક્રિયક \(“A”\) શોધો.
JEE Mains 2021 Medium - \(2\)-બ્યુટિનના ભૌમિતિક સમઘટકો વિશેનું ખોટું વિધાન _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(\mathrm{t}=0\) સમયે શ્રેણીમાં જોડેલા \(10\; \mathrm{mH}\) ઇન્ડક્ટર અને \(5 \;\Omega\) અવરોધ વચ્ચે \(20\; \mathrm{V}\) નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. \(\mathrm{t}=\infty\) અને \(t=40\; s\) એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? (\(e^{2}=7.389\) )JEE Mains 2020 Medium
- \(6\) ભારતીય અને \(8\) વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા \(2\) ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.JEE Mains 2021 Medium
- જો \(e ^{\left(\cos ^{2} x+\cos ^{4} x+\cos ^{6} x+\ldots \ldots \infty\right) \log _{e} 2}\) એ સમીકરણ \(t ^{2}-9 t +8=0,\) નું સમાધાન કરે, તો \(\frac{2 \sin x}{\sin x+\sqrt{3} \cos x}\left(0 < x < \frac{\pi}{2}\right)\) નું મૂલ્ય .......... થાય.JEE Mains 2021 Hard
- ધારો કે વર્તુળ \(C_1: x^2+y^2-2(x+y)+1=0\) અને \(C_2\) એ કેન્દ્ર \((-1,0)\) પર તથા ત્રિજયા \(2\) વાળુ એક વર્તુળ છે. જે \(C_1\) અને \(C_2\) ની સામાન્ય જીવાની રેખા એ \(y\)-અક્ષને બિંદુ \(P\) પર છેદે, તો \(C_1\) ના કેન્દ્ર થી \(P\) ના અંતર નો વર્ગ ........... છે.JEE Mains 2024 Hard
- વિધાન જે અસત્ય છે તે જણાવો.JEE Mains 2020 Hard
- \(200\,kg\) નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા \(70\,m\) છે તેના પર \(0.2\,rad / s\) ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... \(N\) છે.JEE Mains 2023 Medium