JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2020
- અઘરું
- સંખ્યાત્મક
વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર \(100\,cm\) છે. લેન્સના બે સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર પડે છે. બે સ્થાન વ્ચ્ચેનું અંતર \(40\,cm\) છે. લેન્સનો પાવર \(\left(\frac{ N }{100}\right) D\) હોય તો \(N\) ........
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(476\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Using displacement method
\(f =\frac{ D ^{2}- d ^{2}}{4 D }\)
Here, \(D=100 cm\)
\(d =40 cm\)
\(f =\frac{100^{2}-40^{2}}{4(100)}=21 cm\)
\(P =\frac{1}{ f }=\frac{100}{21} D \quad \frac{ N }{100}=\frac{100}{21} N =476\)
Physics ના વધુ પ્રશ્નો
- \(5\, cm\) ત્રિજ્યા ધરાવતી પાઇપમાથી પાણી \(100\,\) લિટર પ્રતિ મિનિટ ના દરથી આવે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કયા ક્રમનો હશે? (પાણીની ઘનતા \(= 1000\, kg/m^3\), પાણીનો શ્યાનતાગુણાંક \(= 1\, mPa\, s\))JEE Mains 2019 અઘરું
- નિમ્ન પ્રતિ કવાન્ટમ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો. \(A\) : વાદળી પ્રકાશ \(B\) : પીળો પ્રકાશ \(C\) : \(X-\) કિરણો \(D\) : રેડિયો તરંગJEE Mains 2016 મધ્યમ
- એક ગજિયા ચુંબકીય \(2.4 \times 10^3\,Am ^{-1}\) ચુંબકીય તીવ્રતા \(15\,cm\) લંબાઈ અને \(60\) આટાંવાળા સોલેનોઇડ દ્વારા નષ્ટ કરવા (ડીમેગ્નેટાઈઝ) માટે તેમાંથી પસાર કરવો પડતો પ્રવાહ .......\(A\).JEE Mains 2023 મધ્યમ
- \(R _1\) ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા \(n\) ગણી વધી જાય છે જ્યારે તેને \(R _2\) ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા \((grounded)\) સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર \(\left(\frac{R_2}{R_1}\right) \ldots\) થશે.JEE Mains 2022 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પાતળી વર્તુળાકાર તકતી \(xy\) સમતલ માં છે. \(z\) અને \(z'\) અક્ષોને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા નો ગુણોત્તર શું થશે?
JEE Mains 2018 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
JEE Mains 2020 મધ્યમ