JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
જો મુખ્ય ક્વોન્ટમ આંક \(n = 6\) હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સાચો ક્રમ જણાવો.
- A \(ns \to (n - 2)f \to np \to (n - 1 )d\)
- B \(ns \to (n - 2)f\to (n -1 )d\to np\)
- C \(ns \to np \to (n - 1 )d \to (n-2)f\)
- D \(ns \to (n-1 )d \to (n-2)f \to np\)
Answer & Solution
Correct Answer
(B) \(ns \to (n - 2)f\to (n -1 )d\to np\)
Step-by-step Solution
Detailed explanation
The sequence of filling electrons in sixth period \(6s -4f- 5d -6p \,\,i.e., (ns) \to (n-2)f\to (n- 1 )d \to np\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- જયારે \(600\, mL \,0.2\, M \,HNO _3\) ને \(400\, mL\, 0.1 \,M \,NaOH\) ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે ફલાસ્કના તાપમાનમાં થતો વધારો \(.......\times 10^{-2}{ }^{\circ} C\) છે. (તટસ્થીકરણ એન્થાલ્પી \(=57\, kJ \,mol ^{-1}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા= \(4.2 \,J\,K ^{-1} \,g ^{-1}\) )JEE Mains 2022 Hard
- એક કે જે પ્રોટીનના \(2^{\circ}\) અને \(3^{\circ}\) બંધારણોને સ્થિર કરતો નથી.તે \(.......\)JEE Mains 2023 Medium
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 Hard
- એક વાયુમય હાઈડ્રોકાર્બન કે જેના સંપૂર્ણ ઓક્સિડેશન થવા માટે પોતાના કદ કરતા \(6\) ગણો વધારે \(O _{2}\) ની જરૂરી છે અને ત્યારબાદ તેમાંથી ઉત્પન્ન થતો \(CO _{2}\) પોતાના કરતા \(4\) ગણું કદ ધરાવે છે તેનું સૂત્ર \(C _{ x } H _{ y }\) છે. તો \(y\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- નીચેના પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયા છે ?JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- શ્રેણી \(a _{1}, a _{2}, a _{3}, \ldots .\) ધ્યાને લો કે જેથી \(a _{1}=1, a _{2}=2\) અને \(a _{ n +2}=\frac{2}{ a _{ n +1}}+ a _{ n }\) જ્યાં \(n =1,2,3, \ldots\). કે \(n =1,2,3, \ldots .\) If \(\left(\frac{ a _{1}+\frac{1}{ a _{2}}}{ a _{3}}\right) \cdot\left(\frac{ a _{2}+\frac{1}{ a _{3}}}{ a _{4}}\right) \cdot\left(\frac{ a _{3}+\frac{1}{ a _{4}}}{ a _{5}}\right) \ldots\left(\frac{ a _{30}+\frac{1}{ a _{31}}}{ a _{32}}\right)=2^{\alpha}\left({ }^{61} C _{31}\right)\), તો \(\alpha=\) .............JEE Mains 2022 Hard
- A, B, C અને D ઇનપુટ્સનું સાચું સંયોજન શોધો જે LED ને પ્રજ્વલિત કરી શકે
JEE Mains 2026 Hard - જો \(Z{r_3}{\left( {P{O_4}} \right)_4}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(K_{SP}\) વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો \(S\) અને \(K_{SP}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2019 Hard
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
સંકિર્ણ આયનસૂચિ-II
ગણતરી કરેલ સ્પિન-માત્ર ચુંબકીય ચાકમાત્રા (BM)A. \([Cr(H_2O)_6]^{2+}\) I. \(3.87\) B. \([Co(H_2O)_6]^{2+}\) II. \(5.92\) C. \([Cu(H_2O)_6]^{2+}\) III. \(4.90\) D. \([Mn(H_2O)_6]^{2+}\) IV. \(1.73\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જેના માટે રેખાઓ \(\frac{x+1}{\alpha}=\frac{y-2}{-1}=\frac{z-4}{-\alpha}\) તથા \(\frac{x}{\alpha}=\frac{y-1}{2}=\frac{z-1}{2 \alpha}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\sqrt{2}\) હોય, તેવા \(\alpha\) ના તમામ મૂલ્યોનો સરવાળો ___ છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.
JEE Mains 2021 Hard