JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(1\,g\) બેઇઝ કે જે જલીય દ્રાવણમાં \(0.04\) મોલ \(OH^-\) આયનો તેના તટસ્થીકરણ માટે જરુરી \(0.1\,N\) ડાયબેઝિક એસિડનું માપ ................ \(\mathrm{mL}\) થસે.
- A \(400\)
- B \(600\)
- C \(200\)
- D \(800\)
Answer & Solution
Correct Answer
(A) \(400\)
Step-by-step Solution
Detailed explanation
Applying law of equivalence Equivalence of acid = Equivalence of base \(0.1 \times v = 0.04 \times 1\) \(v = 0.4\,L = 0.4 \times 1000 = 400\,ml\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો.JEE Mains 2022 Medium
- \(2\,g\) અબાષ્પશીલ દ્રાવ્ય \((solute)\) ને \(20\,g\) પાણીમાં ઓગાળીને બનાવેલું દ્રાવણ \(373.52\,K\) પર ઉકળે છે.તો દ્રાવ્યનું આણ્વીય દળ. \(........g\,mol^{-1}\) છે.(નજીકનો પૂર્ણાંક) પાણી \(373\,K\) પર ઉકળે છે.(આપેલ છે પાણીનો \(= 0.52\,K\,kg\,mol^{-1})\)JEE Mains 2023 Medium
- ધાતુ સંકિર્ણ જે પ્રતિચુંબકીય છે તે શોધો. (પરમાણુ ક્રમાંક: \(Fe , 26 ; Cu , 29)\)JEE Mains 2022 Easy
- વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન : \(H_2\) ની બંધકારક આણ્વિય કક્ષકો \((MO)\) માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. કારણ : બંધકારક \(MO\) એ \({\psi _A}\, + \,\,{\psi _{B,}}\) છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .JEE Mains 2015 Hard
- જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium
- નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(1\,m\) લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર \(PQ\) ને \(E _{1}\) કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ \(E _{2}=1.2 V\) ને અવરોધ \(r\) અને કળ \(S\) સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ \(S\) ખુલ્લી હોય ત્યારે \(Q\) થી તટસ્થ બિંદુ \(49\,cm\) પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............\(V/cm\)
JEE Mains 2020 Medium - નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.\) તટસ્થ અથવા એસિડીક માધ્યમમાં નીપજ \('A'\) વિષમીકરણ પામીને પાણી સાથે નીપજ ' \(B\) ' અને ' \(C\) ' આપે છે. \(B\) અને \(C\) ના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો _______ \(BM\) છે. (નજીક નો પૂર્ણાક) (આપેલ : \(Mn\) નો પરમાણુ ક્રમાંક \(25\) છે)JEE Mains 2024 Medium
- કક્ષકો ની મહતમ સંખ્યા કે જેને \(\mathrm{n}=4\) અને \(\mathrm{m}_l=0\) સાથે ઓળખી શકાય છે તે _______ છે.JEE Mains 2024 Medium
- જો \(2x = {y^{\frac{1}{5}}} + {y^{ - \frac{1}{5}}}\) અને \((x^2 -1) \frac{{{d^2}y}}{{d{x^2}}} + \lambda x\frac{{dy}}{{dx}} + ky = 0\) , તો \( \lambda + k\) મેળવો.JEE Mains 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: હેન્રીનો નિયમ અચળાંક \(K_{H}\) દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોના સંદર્ભમાં, જે શ્રેણી માટે દ્રાવણો આદર્શ રીતે મંદ હોય છે તે શ્રેણીમાં અચળ હોય છે.
વિધાન II: \(K_{H}\) સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - અહી \(S=\{1,2,3, \ldots, 2022\}\) છે. તો યાર્દચ્છિક સંખ્યા \(n\) ને ગણ \(S\) માંથી પસંદ કરવામાં આવે તેની સંભાવના મેળવો કે જેથી \(\operatorname{HCF}( n , 2022)=1\) થાય.JEE Mains 2022 Hard