ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization

ધન આયન \(y^{2+}\) સાથેના ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ માં ક્ષારના આલ્કલાઈન દ્રાવણમાં પ્રક્રિયક \((X)\) ને ઉમેરતા તેજસ્વી લાલ અવક્ષેપ આપે છે.પ્રક્રિયક \((X)\) અને ધન આયન (કેટાયન) \(\left(y^{2+}\right)\) અનુક્રમે શોધો.

  1. A ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમ અને \(Ni ^{2+}\)
  2. B ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમ અને \(Co ^{2+}\)
  3. C નેસ્લર પ્રક્રિયક અને \(Hg ^{2+}\)
  4. D  નેસ્લર પ્રક્રિયક અને \(Ni ^{2+}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમ અને \(Ni ^{2+}\)

Step-by-step Solution

Detailed explanation

\(Ni ^{2+}+ DMG ^{-} \rightarrow\left[ Ni ( DMG )_{2}\right] \downarrow\) (Bright red precipitate)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app