JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
એક અકાર્બનિક સંયોજન \('AB'\) ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતાં સડેલા ઈંડા જેવી વાસવાળો રંગવિહીન વાયુ ઉત્પન્ન કરે છે અને આ ઉપરાંત તેની સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે પ્રક્રિયા કરતાં, \('AB'\) પરિણામે જાંબલી રંગમાં બદલાય છે. આ જાંબલી રંગના માટેનું કારણ શોધો.
- A \(NaFe \left[ Fe ( CN )_{6}\right]\)
- B \(Na \left[ Cr \left( NH _{3}\right)_{2}\left( NCS _{4}\right]\right.\)
- C \(Na _{2}\left[ Fe ( CN )_{5}( NO )\right]\)
- D \(Na _{4}\left[ Fe ( CN )_{5}( NOS )\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(Na _{4}\left[ Fe ( CN )_{5}( NOS )\right]\)
Step-by-step Solution
Detailed explanation
\(Na _{2} S + Na _{2}\left[ Fe ( CN )_{5} NO \right] \rightarrow Na _{4}\left[ Fe ( CN )_{5} NO _{5}\right]\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) પરમેંગેનેટનું અનુમાપન હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં કરવામાં આવતું નથી. કારણ \((R)\, :\) હાઇડ્રોક્લોરિક એસિડના ઓક્સિડેશન થવાને કારણે ક્લોરિન બને છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચેના \(HCN\) યોગશીલ તરફનો સંયોજનોનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ \(ABC\) પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
JEE Mains 2020 Hard - પિસ્ટનમાં ભરેલ \(0.04\) મોલ આદર્શ વાયુ \(37.0\,^oC\) જેટલા નિયત તાપમાને \(50.0\, mL\) થી \(375 \,mL\) સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ માટે તે \(208\,J\) ઉષ્માનું શોષણ કરે તો આ પ્રક્રમ માટે \(q\) અને \(w\) ગણો. \((\ln 7.5 = 2.01)\)JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \((I)\) : ધાતુઓ અને અધાતુઓ બંને \(\mathrm{p}\) અને \(d\)-બ્લોકના તત્ત્વોમાં અસ્તિત્વ ધરાવે છે. વિધાન \((II)\) : અધાતુઓ ધાતુઓ કરતાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ઊંચી વિદ્યુતઋણતા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- એસિડિક માધ્યમમાં \(KMnO_4\) અને પોટેશિયમ આયોડાઈડની પ્રક્રિયામાં સંકળાયેલ મેગેનીઝની આકિસડેશન અવસ્થામાં કુલ ફેરફાર \(......\) છે.JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- \(\lim _{n \rightarrow \infty} \frac{3}{n}\left\{4+\left(2+\frac{1}{n}\right)^2+\left(2+\frac{2}{n}\right)^2+\ldots+\left(3-\frac{1}{n}\right)^2\right\}=............\)JEE Mains 2023 Hard
- નીચે આપેલ માંથી કોને સ્ફટિક ક્ષેત્ર વાદ (સિદ્ધાંત) વડે સમજાવી શકાતો નથી ?JEE Mains 2023 Hard
- \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- આપેલ નિર્દેશ ફ્રેમમાં ઉગમબિંદુને અનુલક્ષીને એક કણના યામ \((1,1,1)\) મીટર છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{F}}=\hat{i}-\hat{j}+\hat{k}\) બળ લાગતું હોય, તો z-દિશામાં ટૉર્કનું (ઉગમબિંદુને અનુલક્ષીને) મૂલ્ય ______ છે.JEE Mains 2025 Easy
- ધારો કે વક્ર \(y=f(x)\) ને \((x, y)\) આગળના સ્પર્શકનો ઢાળ \(2 \tan x(\cos x-y)\) પ્રમાણે આપેલ છે. જો આ વક્ર, બિંદૂ\((\frac\pi 4,0)\) માંથી પસાર થતો હોય, તો \(\int\limits_{0}^{\pi / 2} y d x\) ની કીંમત.........છે.JEE Mains 2022 Hard
- એક સાદું લોલક જેની લંબાઈ \(1 \mathrm{~m}\) છે, તે \(1 \mathrm{~kg}\) દળનો લાકડાનો ગોળો ધરાવે છે. તેને \(10^{-2} \mathrm{~kg}\) દળની એક ગોળી વડે અથડાવવામાં આવે છે જે \(2 \times 10^2 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. ગોળી ગોળામાં ખૂંપી જાય છે. ગોળો પાછો સ્વિંગ થાય તે પહેલાં જેટલી ઊંચાઈ સુધી ઉપર ચડે છે તે _______ છે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો )JEE Mains 2024 Hard