JEE Mains · Chemistry · STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર શુદ્ધિકરણ અને લાક્ષણિકતા
- JEE Mains 2026
- અઘરું
- સંખ્યાત્મક
નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) 15
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(P_{ N _2}=(715-15) mm =\frac{700}{760} atm\)
\(V _{ N _2}=70 ml =\frac{70}{1000} l\)
\(n _{ N _2}=\frac{ PV }{ RT }=\frac{\left(\frac{700}{760}\right) \times\left(\frac{70}{1000}\right)}{0.0821 \times 300}\)
\(W _{ N _2}=\frac{700}{760} \times \frac{\frac{70}{1000}}{0.0821 \times 300} \times 28\)
\(\% N=\frac{ W _{ N _2}}{0.5} \times 100=\frac{700}{760} \times \frac{\frac{70 / 1000}{0.0821 \times 300} \times 28}{0.5} \times 100\)
\(=14.65 \% \approx 15\)
\(V _{ N _2}=70 ml =\frac{70}{1000} l\)
\(n _{ N _2}=\frac{ PV }{ RT }=\frac{\left(\frac{700}{760}\right) \times\left(\frac{70}{1000}\right)}{0.0821 \times 300}\)
\(W _{ N _2}=\frac{700}{760} \times \frac{\frac{70}{1000}}{0.0821 \times 300} \times 28\)
\(\% N=\frac{ W _{ N _2}}{0.5} \times 100=\frac{700}{760} \times \frac{\frac{70 / 1000}{0.0821 \times 300} \times 28}{0.5} \times 100\)
\(=14.65 \% \approx 15\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(A, B\) અને \(C\) ત્રણ જૈવિક અણુઓ છે.તેમના પર કરવામાં આવેલા પરીક્ષણોનાં પરિણામો નીચે આપેલ છે \(\begin{array}{|c|c|c|c|}\hline {} &\text { Molisch's Test} & {\text { Barfoed Test}} & {\text { Biuret Test}} \\ \hline \text { A} & { Positive } & {\text { Negative }} & {\text { Negative }} \\ \hline \text { B } & {\text { Positive }} & {\text { Positive }} & {\text { Negative }} \\ \hline \text { C } & {\text { Negative }} & {\text { Negative }} & {\text { Positive }} \\ \hline\end{array}\) \(A, B\) અને \(C\) અનુક્રમેJEE Mains 2020 અઘરું
- જેનો સરવાળો 4 અને તફાવત 2 હોય તેવા બે સ્તરો વચ્ચે સંક્રાંતિ થાય ત્યારે Li2+ આયનના વર્ણપટમાં પ્રાપ્ત થતી વર્ણપટ રેખાની તરંગલંબાઈ શોધો.JEE Mains 2026 સરળ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 અઘરું - સમચતુષ્ફલક સ્ફૂટિક ક્ષેત્ર માં \(\left[ CoCl _4\right]^{2-}\) નું \(d-\)ઈલેકટ્રોનિક સંરચના \(e ^{ m } t _2{ }^{ n }\). છે.'\(m\)' અને "અયુગ્મિત ઈલેક્ટ્રોનોની સંખ્યાનો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\,KI\) માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે. વિધાન \(II :\) કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- પ્રક્રિયા માટે, \(RCH _2 Br + I ^{-} \stackrel{\text { Acetone }}{\longrightarrow} \underset{\text { }}{ RCH _2 I + Br ^{-}}\) સાચું વિધાન શોધો.JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)
JEE Mains 2021 મધ્યમ - યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે.JEE Mains 2022 મધ્યમ
- \(2\) mm વ્યાસવાળું એક પ્રવાહીનું ટીપું \(512\) નાના ટીપાંમાં વિભાજિત થાય છે. સપાટી ઊર્જામાં થતો ફેરફાર \(\alpha \times 10^{-6}\) J છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. (પ્રવાહીનું પૃષ્ઠતાણ \(= 0.08\) N/m લો)JEE Mains 2026 મધ્યમ
- ટેટ્રાપેપ્ટાઇડ \(Gly-Glu-Asp-Tyr\)માં \({pH} 12.5\) પર ઋણ ચાર્જની કુલ સંખ્યા \(......\) હશે.JEE Mains 2021 સરળ
- \(5.0\, {~g}\) ક્લોરિનનો ઉપયોગ કરીને સંયોજન \(A\) મેળવવા માટે કાર્બનિક સંયોજનને ક્લોરિનેશન કરવામાં આવે છે. જ્યારે \(0.5\, {~g}\) સંયોજન \({A}\) એ \({AgNO}_{3}\) [કેરિયસ પદ્ધતિ] સાથે પ્રક્રિયા આપે છે, સંયોજન \(A\)માં ક્લોરિનની ટકાવારી \(.....\) છે જ્યારે તે \({AgCl}\)નું \(0.3849\) \(g\) બનાવે છે. (\({Ag}\) અને \({Cl}\)ના પરમાણ્વીય દળ \(107.87\) અને \(35.5\) અનુક્રમે છે.)JEE Mains 2021 અઘરું
- સ્તંભ\(-II\) લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ \(-I\)માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
સ્તંભ \(-I\) સ્તંભ \(-II\) \((A)\) એનિલિન \((i)\) \(FeCl_3\) સાથે લાલ રંગ \((B)\) બેન્ઝિન સલ્ફોનિક એસિડ \((ii)\) સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ \((C)\) થાયોયુરિયા \((iii)\) \(FeSO_ 4\)નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ JEE Mains 2015 અઘરું