JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-I : નીચે દર્શાવેલ સંયોજન (X), \(NaHCO _3\) દ્રાવણમાં ઓગળે છે અને બે કિરાલ કાર્બન પરમાણુઓ ધરાવે છે

વિધાન - II : નીચે દર્શાવેલ સંયોજન (Y), બે કાર્બન \(sp ^3\) સંકરણ, એક કાર્બન \(sp ^2\) અને એક કાર્બન sp સંકરણ ધરાવે છે

ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- C વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Step-by-step Solution
Detailed explanation
બે કિરાલ કેન્દ્રો અને - COOH ની હાજરીને કારણે સંયોજન \(NaHCO _3\) માં ઓગળે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- સંયોજન \('A'\) \(DNA\) શૃંખલાનો પૂરક આધાર છે.
JEE Mains 2021 Medium - બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- નીચેના વિટામિન્સમાં તે એક છે જેની ઉણપ રિકટ્સ (હાડકાની ઉણપ) નું કારણ બને છેJEE Mains 2013 Easy
- KI અને એસિડિક K2Cr2O7 વચ્ચેની પ્રક્રિયા દ્વારા બનતી અંતિમ નીપજમાં કોમિયમની ઓક્સિડેશન અવસ્થા શોધો.JEE Mains 2026 Medium
- નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો વિકલ સમીકરણ \(\left(1+\log _e x\right) \frac{d x}{d y}-x \log _e x=e^y, x > 0\) નો ઉકેલ વક્ર \(f(x, y)=0\) છે કે જે બિંદુ \((1,0)\) અને \((\alpha, 2)\) માંથી પસાર થાય છે તો \(\alpha^\alpha\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- એક \(R\) ત્રિજ્યા ધરાવતા પ્રવાહી બુંદને એકસમાન \(27\) પ્રવાહી બુંદીમાં વિભાજિત કરવામાં આવે છે. જો પૃષ્ઠતાણ \(T\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય _______ થશે.JEE Mains 2024 Hard
- \(\alpha\) ના તમામ સંભવિત મૂલ્યોનો ગુણાકાર, કે જેના માટે \(\displaystyle\lim_{x \to 0}\left(\dfrac{1 - \cos(\alpha x)\cos((\alpha+1)x)\cos((\alpha+2)x)}{\sin^2((\alpha+1)x)}\right) = 2\), છે:JEE Mains 2026 Hard
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે મેચ કરો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 Hard - પ્રત્યેક બાળકને ઓછામાં ઓછી એક નારંગી મળેજ, તે રીતે 16 નારંગીઓના ચાર બાળકોમાં વહેંચણીની રીતોની સંખ્યા ___ છે.JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલું છે.
અભિકથન (A) : સાદા લોલકનો આવર્તકાળ પર્વતના તળિયા કરતાં પર્વતની ટોચ પર લાંબો હોય છે.
કારણ (R): ગુરુત્વીય પ્રવેગના મૂલ્યમાં વધારા સાથે સાદા લોલકનો આવર્તકાળ ઘટે છે અને તેનાથી વિપરીત.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy