JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?
- A \(Fe ^{3+}\)
- B \(Zn ^{2+}\)
- C \(CO ^{2+}\)
- D \(Ni ^{2+}\)
Answer & Solution
Correct Answer
(A) \(Fe ^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(Zn ^{2+}, Co ^{2+}, Ni ^{2+}= IV ^{\text {th }} \text { Group }\) \(Fe ^{3+}= III ^{ rd } \text { Group }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - \(0.30\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.20\,g\) કાર્બન ડાયોકસાઈડ અને \(0.10\,g\) પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી \(\dots\dots\) છે.(નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- તે તત્વ જે પ્રમેયની સિવાય એક ઓક્સિડેશન સ્થિતિ બતાવે છે, તે _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : '\( C-Cl \)' બંધ \( CH_{3}-CH_{2}-Cl \) કરતાં \( CH_{2}=CH-Cl \) માં વધુ પ્રબળ છે.
વિધાન II : આપેલ પ્રકાશીય સક્રિય અણુ
જળવિભાજન કરવાથી એવું દ્રાવણ આપે છે જે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ કરી શકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2026 Medium - એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સમાન તાપમાન પર એક પ્રક્રિયા ત્રણ તબકકકાઓમાં થાય છે. સમગ્ર વેગ અચળાંક \(K=\frac{K_1 K_2}{K_3}\) છે. જો \(\mathrm{Ea}_1, \mathrm{Ea}_2\) અને \(\mathrm{Ea}_3\) એં અનુક્મે \(40,50\) અને \(60 \mathrm{~kJ} / \mathrm{mol}\) હોય તો, સમગ્ર Ea _______ \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- ગણ \(\{1,2,3\}\) પરના અશૂન્ય સમતુલ્ય સંબંધોની સંખ્યા ___ છે.JEE Mains 2025 Easy
- વર્તૂળએ \(x- \) અક્ષને \((3,0) \) માં સ્પર્શે છે અને બિંદુ \( (1,-2)\) માંથી પસાર થાય છે તો વર્તૂળએ . . . . બિંદુમાંથી પસાર થાય.JEE Mains 2013 Hard
- પ્રતિલોમ ત્રિકોણમિતિય વિધેયોની મુખ્ય કિંમતોનો ઉપયોગ કરીને, \(16\left(\left(\sec ^{-1} x\right)^2+\left(\operatorname{cosec}^{-1} x\right)^2\right)\) ના મહત્તમ અને ન્યૂનતમ કિંમતોનો સરવાળો શોધો :JEE Mains 2025 Medium
- જો \(\beta \) એ ઉપવલય \(x^2 + 3y^2 = 9\) પરના બિંદુઓ \(\left( {3\cos \theta ,\sqrt {3\,} \sin \theta } \right)\) અને \(\left( { - 3\sin \,\theta ,\sqrt 3 \,\cos \theta } \right); \in \left( {0,\frac{\pi }{2}} \right)\) આગળ ના અભિલંભ વચ્ચેનો ખૂણો હોય તો \(\frac{{2\,\cot \beta }}{{\sin \,2\theta }}\) મેળવો.JEE Mains 2018 Hard
-

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)JEE Mains 2025 Medium