JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

ઉપરોક્ત વિદ્યુતરસાયણિક કોષનો વિચાર કરો જ્યાં ધાતુનો ઇલેક્ટ્રોડ (M) \( M^{+} \) બનાવીને (\( M \rightarrow M^{+} + e \)) રેડોક્ષ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. ઉપર દર્શાવ્યા મુજબ, કેટાયન \( M^{+} \) બે જુદી જુદી સાંદ્રતા \( c_{1} \) અને \( c_{2} \) માં હાજર છે. ધન કોષ પોટેન્શિયલ ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
- A જો \( c_{1} \) એ એનોડ પર હાજર હોય, તો \( c_{1} = c_{2} \)
- B જો \( c_{1} \) એ કેથોડ પર હાજર હોય, તો \( c_{1} < c_{2} \)
- C જો \( c_{1} \) એ કેથોડ પર હાજર હોય, તો \( c_{1} > c_{2} \)
- D જો \( c_{1} \) એ એનોડ પર હાજર હોય, તો \( c_{1} > c_{2} \)
Answer & Solution
Correct Answer
(C) જો \( c_{1} \) એ કેથોડ પર હાજર હોય, તો \( c_{1} > c_{2} \)
Step-by-step Solution
Detailed explanation
(1) જો \(C _1\) એ એનોડ પર હોય ⇒ કોષ પ્રક્રિયા \( M^{+}(C_{2}) \rightarrow M^{+}(C_{1}) \) \( E_{cell} = -0.059 \log \frac{C_{1}}{C_{2}} \) \(\therefore E_{cell} > 0 \Rightarrow C_{1} 0 \) \( C_{2} < C_{1} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.JEE Mains 2026 Hard
- નીચેનામાંથી બિન-પિરામિડ આકાર ધરાવતા આયનોની સંખ્યા \(.....\) છે \((A)\) \({SO}_{3}\) \((B)\) \({NO}_{3}^{-}\) \((C)\) \({PCl}_{3}\) \((D)\) \({CO}_{3}^{2-}\)JEE Mains 2021 Easy
- એક દ્રિપરમાણ્વીય અણુમાં \(2 \mathrm{s}\) અને \(2 \mathrm{p}\) પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા ______ છે.JEE Mains 2024 Hard
- નીચેના આલ્કિન્સને સ્થાયિત્વના ઘટતા ક્રમમાં ગોઠવો.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 Hard - નીચે બે વિધાન આપેલા છે. વિધાન \(I:\) \(CuSO _{4}.5 H _{2} O\)માં \(Cu - O\) બંધો હાજર છે. વિધાન \(II:\) \(CuSO _{4} .5 H _{2}\) માં કોપર આયન \(Cu (II)\) સાથે સંવર્ગાતા લિગાન્ડ \(O-\) અને \(S-\)આધારિત લિગાન્ડો હોય છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલી બે વાયુરૂપ પ્રક્રિયાઓના વેગ અચળાંકો જે તાપમાને સમાન થાય છે તે _______ K છે. (નજીકનો પૂર્ણાંક).
\(X \longrightarrow Y \quad k _1=10^6 e ^{\frac{-30000}{T}}\)
\(P \longrightarrow Q \quad k _2=10^4 e ^{\frac{-24000}{T}}\)
આપેલ છે : ln 10 = 2.303JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- જો સમાંતરફલક કે જેના ધારોના શિરોબિંદુઓ \(\overrightarrow{ a }=\hat{ i }+\hat{ j }+ n \hat{ k }, \quad \overrightarrow{ b }=2 \hat{ i }+4 \hat{ j }- n \hat{ k } \quad\) અને \(\overrightarrow{ c }=\hat{ i }+ n \hat{ j }+3 \hat{ k } \quad( n \geq 0),\) નું ઘનફળ \(158\) ઘન એકમ હોય તોJEE Mains 2020 Medium
- જો \(x\) ને \(4\) વડે ભાગતાં શેષ \(3\) મળે, તો \((2020+ x )^{2022}\) ને \(8\) વડે ભાગતાં મળતી શેષ ....... છે.JEE Mains 2021 Hard
- \(298\, K\) પર જો \(250\, cm ^{3}\) ધરાવતા જલીય દ્રાવણનો, સમઅભિસારી હોય તો તે અન્ય જલીય દ્રાવણના એક લિટર સાથે \(1.65\, g\) પ્રોટીન \(B ,\) પર હોય છે.\(A\) અને \(B\)ના આણ્વિય દળનો ગુણોતર ..........\(\times 10^{-2}\) (નજીકના અંક સુધી)JEE Mains 2020 Medium
- જો \(\alpha\) અને \(\beta\) સમીકરણ \(2 z^2-3 z-2 \mathrm{i}=0\) ના બીજ હોય, જ્યાં \(\mathrm{i}=\sqrt{-1}\), તો \(16 \cdot \operatorname{Re}\left(\frac{\alpha^{19}+\beta^{19}+\alpha^{11}+\beta^{11}}{\alpha^{15}+\beta^{15}}\right) \cdot \operatorname{lm}\left(\frac{\alpha^{19}+\beta^{19}+\alpha^{11}+\beta^{11}}{\alpha^{15}+\beta^{15}}\right)\) = __________JEE Mains 2025 Hard
- ધારોકે\(f, g: N \rightarrow N\) એવાં છે કે જેથી \(f(n+1)=f(n)+f(1), \forall \, n \in N\) અને \(g\) કોઈ સ્વૈર વિધેય છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી ?JEE Mains 2021 Medium
- એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 Hard