JEE Mains · Chemistry · STD 12 - D અને f-વિભાગનાં તત્ત્વો
- JEE Mains 2015
- અઘરું
- MCQ
નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ આપતા નથી ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(Zn_2[Fe(CN)_6]\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(Z n_{2}\left[F e(C N)_{6}\right], K_{3}\left[C o\left(N O_{2}\right)_{6}\right] \) and \(\left(N H_{4}\right)_{3} A s\left[M o_{3} O_{l 0}\right]_{4}\) show color due to d-d transition while \(B a C r O_{4}\) is coloured due to charge transfer phenomenon.
Further according to spectrochemical series the strong ligand possessing complex has higher energy and hence lower wavelength. Therefore, complexes containing \(N O_{2}, N H_{4}^{+}, O^{2-}\) etc., ligands show yellow colour while \(\mathrm{CN}^{-}\) forces the complex to impart white colour.
Spectrochemical series \(I^{-} < B r^{-} < S^{2-} < S C N^{-} < C I^{-} < N O_{3}^{-} < N_{3}^{-} < F^{-} < O H^{-}\)
\( < C_{2} O_{4}^{2-}=H_{2} O < N C S^{-} < C H_{3} C N < p y < N H_{3} < e n\)
\( < b i p y < phen < N o_{2}^{-} < p p h_{3} < C N^{-}=C O\)
Chemistry ના વધુ પ્રશ્નો
- કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં , કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જોડાવવાનો (હુમલો) ક્રમ :\(I^-> Br^ - > Cl^-\) પ્રસ્થાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે હેલોજેન્સનો ક્રમ હોવો જોઈએ.....JEE Mains 2013 મધ્યમ
- આદર્શ વર્તણુંક ધારી લો, \(25^{\circ} C\) પર નીચે આપેલ પ્રક્રિયા માટે \(log\, K\) ની માત્રા \(x \times 10^{-1}\) છે. તો \(x\) નું મૂલ્ય ....... છે. (પૂર્ણાંકમાં જવાબ) \(3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}\) [આપેલ : \(\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}\) \(\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]\)JEE Mains 2021 અઘરું
- થાયોનિલ ક્લોરાઈડ સાથે સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયા કરતાં સંયોજન \([A]\) બનાવે છે કે જેનું જળવિભાજન કરતા ડાયબેઝિક એસિડ \([B]\) આપે છે.\([A]\) અને \([B]\) અનુક્રમે શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- સિરિયમ \((IV)\) એ ઉમદા વાયુ સંરચના ધરાવે છે. નીચે આપેલામાંથી તેના સંદર્ભમાં ક્યું એક વિધાન સાચું છે ?JEE Mains 2022 મધ્યમ
- \(250\, {~mL}\) પાણીમાં \(6.3\, {~g}\) ઓક્ઝેલિક એસિડ \(\left({H}_{2} {C}_{2} {O}_{4} \cdot 2 {H}_{2} {O}\right)\) ઓગાળીને તૈયાર કરેલા દ્રાવણની મોલારિટી \(\operatorname{mol} {L}^{-1}\) is \({x} \times 10^{-2}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ : \({H}: 1.0, {C}: 12.0, {O}: 16.0]\)JEE Mains 2021 અઘરું
JEE Mains ના વધુ PYQ
- \(\mathrm{K}_{\text {sp }}\) for \(\mathrm{Cr}(\mathrm{OH})_3\) is \(1.6 \times 10^{-30}\). આ ક્ષારની પાણીમાં મોલર દ્રાવ્યતા કેટલી છે?JEE Mains 2025 મધ્યમ
- એસિટીલિનના ધ્રુવીકરણ દ્વારા નીચેના સંયોજનોમાંથી કયો સંયોજનો પ્રાપ્ત થાય છે?JEE Mains 2014 અઘરું
- શૂન્યાવકાશમાંથી પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે, \(\vec{k}\), \(\vec{E}\) અને \(\omega\) અનુક્રમે પ્રસરણ સદિશ, વિદ્યુત ક્ષેત્ર અને કોણીય આવૃત્તિ રજૂ કરે છે. આ તરંગ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર શેના દ્વારા રજૂ થાય છે?JEE Mains 2026 મધ્યમ
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
JEE Mains 2013 અઘરું