JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
એક કણ ધન \(x-\) દિશામાં \(v= b\sqrt x\) ના વેગથી ગતિ કરે છે. \(t = \tau\) સમયે તેની ઝડપ કેટલી હશે? (\(t = 0\) સમયે કણ ઉગમબિંદુ પાસે છે તેમ ધારો)
- A \({b^2}\tau \)
- B \(\frac{{{b^2}\tau }}{2}\)
- C \(\frac{{{b^2}\tau }}{{\sqrt 2 }}\)
- D \(\frac{{{b^2}\tau }}{4}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{{{b^2}\tau }}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} V = b\sqrt X \\ \frac{{dv}}{{dt}} = \frac{b}{{2\sqrt X }}\frac{{dx}}{{dt}}\,;\,a = \,\frac{{bv}}{{2\sqrt X }}\\ a = \frac{{b\left( {b\sqrt X } \right)}}{{2\sqrt X }}\,;\,\frac{{dv}}{{dt}} = a = \frac{{{b^2}}}{2}\,;\,v = \frac{{{b^2}}}{2}\tau \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(7.0 \times 10^{-3}\,kg\,m ^{-1}\) દળ પ્રતિ લંબાઈ દીઠ સ્ટીલનો તાર \(70\,N\) ના તણાવ હેઠળ છે. તારમાં લંબગત તરંગોની ઝડપ \(.........m/s\) હશે.JEE Mains 2023 Easy
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
JEE Mains 2014 Easy - એક \(\mathrm{a}\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ તેના કેન્દ્રથી \(r\) અંતરે \(\sigma(\mathrm{r})=\mathrm{A}+\mathrm{Br}\) મુજબ બદલાય છે. તો તકતીના સમતલને લાંબા અને કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2020 Hard
- બે તરંગોનાં સમીકરણો નીચે મુજબ આપી શકાય છે. \(y_{1}=5 \sin 2 \pi(x-v t) \,c m\,\) \(y_{2}=3 \sin 2 \pi(x-v t+1.5) \,c m\) આ તરંગો એકી સાથે દોરીમાંથી પસાર થાય છે. પરિણામી તરંગનો કંપવિસ્તાર.........છેJEE Mains 2022 Medium
- સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(R\) છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(3R\) થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય \(?\)JEE Mains 2022 Medium
- સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર \(E =-301.6 \sin ( k z-\omega t ) \hat{ a }_{x}+452.4 \sin ( k z-\omega t ) \hat{ a }_{y}\, \frac{ V }{ m }\) વડે આપવામાં આવે છે. આ તરંગ માટે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ..........વડે આપી શકાય. [આપેલ : પ્રકાશની ઝડપ \(c =3 \times 10^{8} \,ms ^{-1}\), શુન્યાવકાશની પરમીએબિલીટી \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,NA ^{-2}\)]JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે શ્રેણિક \(A=\left[\begin{array}{lll}0 & 1 & 0 \\ 0 & 0 & 1 \\ 1 & 0 & 0\end{array}\right]\) અને શ્રેણિક \(B_{0}=A^{49}+2 A^{98}\) છે. જો પ્રત્યેક \(n \geq 1\) માટે, \(B_{n}=A d j\left(B_{n-1}\right)\) હોય, તો \(\operatorname{det}\left(B_{4}\right)=\) .................JEE Mains 2022 Hard
- જો \(a+b+c=1, a b+b c+c a=2\) અને \(a b c=3\) હોય તો \(a^{4}+b^{4}+c^{4}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Hard - ધારો કે \(I\) એ \(3 \times 3\) ક્રમનો એકમ શ્રેણિક છે અને શ્રેણિક \(\mathrm{A}=\left[\begin{array}{ccc}\lambda & 2 & 3 \\ 4 & 5 & 6 \\ 7 & -1 & 2\end{array}\right]\) માટે \(|\mathrm{A}|=-1\). ધારો કે B એ શ્રેણિક \(\operatorname{adj}\left(\mathrm{A} \operatorname{adj}\left(\mathrm{A}^2\right)\right)\) નો વ્યસ્ત શ્રેણિક છે. તો \(|(\lambda B+1)|\) = ___ છે.JEE Mains 2025 Hard
- ધારોકે કક્ષા \(m\) વાળા ચોરસ શ્રેણિક \(A\) નો નિશ્ચાયક \(m-n\) છે,જ્યાં \(m\) અને \(n\) એ \(4 m+n=22\) અને \(17 m+4 n=93\) નું સમાધાન કરે છે. જો \(\operatorname{det}(n \operatorname{adj}(\operatorname{adj}(m A)))=3^a 5^b 6^c\) હોય, તો \(a+b+c=......\)JEE Mains 2023 Hard
- ધારોકે \(B _{i}(i=1,2,3)\) એ એકજ નિદર્શાવકાશની ત્રણ નિરપેક્ષ ઘટનાઓ છે. માત્ર \(B _{1}\) ઉદ્દભવે તેની સંભાવના \(\alpha\) માત્ર \(B _{2}\) ઉદ્દભવે તેની સંભાવના \(\beta\) અને માત્ર \(B _{3}\) ઉદ્દભવે તેની સંભાવના \(\gamma\) છે. \(B _{i}\) પૈકીની એકપણ ઘટના ન ઉદ્ભવે તેની સંભાવનાં \(p\) છે અને આ \(4\) સંભાવનાઓ, સમીકરણો \((\alpha-2 \beta) p =\alpha \beta\) તથા \((\beta-3 \gamma) p =2 \beta \gamma\) નું સમાધાન કરે છે. (આ બધીજ સંભાવનાઓ અંતરાલ \((0, 1)\) માં આવેલ છે તેમ સ્વિકારેલ છે.) તો \(\frac{ P \left( B _{1}\right)}{ P \left( B _{3}\right)}=............\)JEE Mains 2021 Hard