JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
હેન્રીના નિયમના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?
- A આપેલા દબાણે, \(K_H\) નુ મૂલ્ય વધારે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે
- B સમાન તાપમાને જુદા જુદા વાયુઓના \(K_H\) (હેન્રીનો વાયુ અચળાંક) મૂલ્યો જુદા જુદા હોય છે
- C બાષ્પ અવસ્થામાં વાયુનુ આંશિક દબાણ દ્રાવણમાંના વાયુના મોલ - અંશના સમપ્રમાણમાં હોય છે
- D \(K_H\) નુ મૂલ્ય વાયુના સ્વભાવના વિધેય તરીકે વધે છે
Answer & Solution
Correct Answer
(A) આપેલા દબાણે, \(K_H\) નુ મૂલ્ય વધારે તેમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધારે હોય છે
Step-by-step Solution
Detailed explanation
Gases having higher \(K_H\) value are less soluble
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- p-બ્લોક તત્ત્વો અને તેમના સંયોજનો વિશેના સાચા વિધાનો ઓળખો. \((A)\) અધાતુઓ ધાતુઓ કરતાં વધુ વિદ્યુતઋણતા ધરાવે છે. \((B)\) અધાતુઓ ધાતુઓ કરતાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. \((C)\) અત્યંત સક્રિય અધાતુઓ અને અત્યંત સક્રિય ધાતુઓ વચ્ચે બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીય હોય છે. \((D)\) અધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે બેઝિક પ્રકૃતિના હોય છે. \((E)\) ધાતુઓના ઓક્સાઈડ સામાન્ય રીતે એસિડિક અથવા તટસ્થ પ્રકૃતિના હોય છે.JEE Mains 2024 Medium
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચેના પૈકી કયુ આણ્વિય કક્ષકની આકૃતિને સૌથી સારી રીતે રજૂ કરે છે ?
JEE Mains 2018 Medium - નેસ્લર પ્રક્રિયક માં કયું તત્વ હાજર નથી ?JEE Mains 2023 Hard
- ઈથર \((A)\), \(C_5H_{12}O\),જ્યારે ગરમ પ્રબળ \(HI\) ની વધુ માત્રા સાથે ગરમ થાય છે ત્યારે બે આલકાઈલ હેલાઇડ્સ ઉત્પન્ન થાય છે જ્યારે \(NaOH\) ઉપજવાળા સંયોજનો \((B)\) અને \((C)\)ની પ્રકિયા કરવામાં આવે છે. \((B)\) અને \((C)\) ઓક્સિડેશન અનુક્રમે પ્રોપેનોન અને ઇથેનોઇક એસિડ આપે છે ઈથર \((A)\) નું \(IUPAC\) નામ શું હશે ?JEE Mains 2013 Hard
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(20\, \Omega \) સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં \(20\,^oC\) તાપમાને રહેલ એક \(kg\) પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો \(rms\) વૉલ્ટેજ \(200\, V\) છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... \((\min)\) સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4200\, J/kg\, ^oC\), પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા \(= 2260\, k\,J/kg\)]JEE Mains 2019 Hard
- સીધા રોડ પરની એક કાર રેસમાં કાર \(A\) એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર \(B\) એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા \(t\) જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર \(B\) ની ઝડપથી \(v\) વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે \(a_1\) અને \(a_2\) અચળ પ્રવેગથી ગતિ છે. તો \(v\) કોને બરાબર થાય?JEE Mains 2019 Hard
- H-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 eV છે. \(\mathrm{Be}^{3+}\) ના પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ઊર્જા મૂલ્યનું મૂલ્ય ________ eV છે. (નજીકની પૂર્ણાંક કિંમત)JEE Mains 2025 Easy
- રેખા \(y=x\) ની નીચે પ્રથમ ચરણમાં ઉપવલય \(x^2+3 y^2=18\) વડે ઘેરાયેલા પ્રદેશ નું ક્ષેત્રફળ (ચોરસ એકમ માં) ............. છે.JEE Mains 2024 Hard
- સમક્ષિતિજ સાથે \(15^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ \(50\,m\) છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ \(........\,m\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(\alpha > 0\) છે.જો \(\int \limits_0^\alpha \frac{x}{\sqrt{x+\alpha}-\sqrt{x}} d x=\frac{16+20 \sqrt{2}}{15}\), હોય ,તો \(\alpha=...........\)JEE Mains 2023 Hard